Not Set/ અલ કાયદાનો આતંકવાદી ‘કાસિમ અલ-રેમિ’ની ઠાર માર્યો : અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પ

યમનના જેહાદી સંગઠન અલ કાયદનો નેતા કાસિમ અલ-રિમિ અમેરિકી હુમલામાં માર્યો ગયો છે. સાથે જ યમનમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન અમેરિકન હુમલામાં અલ કાયદાના નેતા આમેન અલ ઝવાહિરી પણ ઠાર માર્યો છે. આતંકવાદ વિરોધી કાર્યવાહી યમનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. The White House: At the direction of President Donald Trump, […]

Top Stories World
બાલારામ થવાની 5 અલ કાયદાનો આતંકવાદી ‘કાસિમ અલ-રેમિ’ની ઠાર માર્યો : અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પ

યમનના જેહાદી સંગઠન અલ કાયદનો નેતા કાસિમ અલ-રિમિ અમેરિકી હુમલામાં માર્યો ગયો છે. સાથે જ યમનમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન અમેરિકન હુમલામાં અલ કાયદાના નેતા આમેન અલ ઝવાહિરી પણ ઠાર માર્યો છે. આતંકવાદ વિરોધી કાર્યવાહી યમનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

કાસિમ અલ-રૈમી 2015 થી આરબ પેનિકુલામાં જેહાદી સંગઠન અલ-કાયદાનું નેતૃત્વ કરી રહ્યો હતો.

આ અગાઉ અમેરિકાએ ઇરાકની રાજધાની બગદાદ પર હવાઇ હુમલો કરીને ઈરાનના ટોચના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને માર માર્યો હતો. યુ.એસ.ના આ પગલાથી ગલ્ફ ક્ષેત્રમાં તણાવ ખૂબ વધી ગયો હતો. જનરલ સુલેમાની ઈરાનની અલ-કુદસ ફોર્સના વડા હતા. સુલેમાની બગદાદના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર યુએસના હવાઈ હુમલોમાં માર્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.