Not Set/ ગંગા કિનારે આવતા પર્યટકો હવે ઓપન હેલીકોપ્ટરમાંથી જોઈ શકશે ગંગા આરતી

વારાણસી રવિવારે પવિત્ર ગંગા નદીના કિનારે બલુઆ ઘાટ પર વોટર અને એર એડવેન્ચર સ્પોર્ટની શરૂઆત થઇ ગઈ છે. ઐતિહાસિક શહેર એટલે કે રામનગર કિલ્લાની નજીક આવેલા ગંગા કિનારે આ એડવેન્ચર સ્પોર્ટમી શરૂઆત કરવામાં આવી છે. અહી આવનારા પર્યટકો વોટર સ્પોર્ટની સાથે સાથે ઓપન હેલીકોપ્ટરમાં બેસીને સવારે અને સાંજના સમયે થનારી ગંગા નદીને જોવાનો આનંદ પણ […]

India Trending
5067905427 43ec4968ae b 1 ગંગા કિનારે આવતા પર્યટકો હવે ઓપન હેલીકોપ્ટરમાંથી જોઈ શકશે ગંગા આરતી

વારાણસી

રવિવારે પવિત્ર ગંગા નદીના કિનારે બલુઆ ઘાટ પર વોટર અને એર એડવેન્ચર સ્પોર્ટની શરૂઆત થઇ ગઈ છે.

ઐતિહાસિક શહેર એટલે કે રામનગર કિલ્લાની નજીક આવેલા ગંગા કિનારે આ એડવેન્ચર સ્પોર્ટમી શરૂઆત કરવામાં આવી છે.
અહી આવનારા પર્યટકો વોટર સ્પોર્ટની સાથે સાથે ઓપન હેલીકોપ્ટરમાં બેસીને સવારે અને સાંજના સમયે થનારી ગંગા નદીને જોવાનો આનંદ પણ લઇ શકશે.

સરકારના આ પ્રયત્નથી પર્યટન વિકાસને ઘણો ફાયદો થશે તેવું લાગી રહ્યું છે.

કમિશ્નર દીપક અગ્રવાલે રવિવારે ગંગા કિનારે આવતા પર્યટકોને ગોવાની જેમ વોટર સ્પોર્ટ માણવા ટૂર આસિસ્ટન્ટ ઇન્ડિયા એટલે કે પર્યટક વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલી આ એડવેન્ચર સ્પોર્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.