ઉત્તરાખંડના રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતે રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાની જ સરકાર પર આરોપ લગાવતા રાજીનામું આપ્યું છે. તેમના મતે, રાજ્ય સરકાર કોટદ્વારમાં મેડિકલ કોલેજ (મંજૂરી માટે) લટકાવી રહી છે, તેથી તેઓએ આ રાજીનામુ આપ્યુ છે. કેબિનેટ બેઠકમાં રાજીનામું આપ્યુ છે.
રાજીનામું/ ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતે આપ્યુ રાજીનામું,સરકાર પર લગાવ્યા આરોપ
રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતે રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાની જ સરકાર પર આરોપ લગાવતા રાજીનામું આપ્યું છે.