Not Set/ આશરે 2 થી 3 લાખની જૂની ચલણી નોટો નદીના વહી, નર્મદા કિનારે શ્રધ્ધાળુઓએ મચાવી લૂંટ

વડોદરા, વડોદરાના શિનોરના માલસર ગામે જૂની ચલણી નોટો નદીમાં વહેતી થઇ હતી. જૂની ચલણી નોટો નદીમાં વહેતી હોવાની જાણ થયા બાદ શ્રદ્ધાળુઓએ નદીના પાણીમાંથી જૂની ચલણી નોટો એકઠી કરી હતી. આશરે બે થી ત્રણ લાખ રૂપિયાની નોટો નદીમાં વહેતી થઇ હોવાની માહિતી મળતા ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં એકઠા થયા હતા. રીતસરની જૂની ચલણી નોટોની […]

Vadodara Trending
05 4 આશરે 2 થી 3 લાખની જૂની ચલણી નોટો નદીના વહી, નર્મદા કિનારે શ્રધ્ધાળુઓએ મચાવી લૂંટ

વડોદરા,

વડોદરાના શિનોરના માલસર ગામે જૂની ચલણી નોટો નદીમાં વહેતી થઇ હતી. જૂની ચલણી નોટો નદીમાં વહેતી હોવાની જાણ થયા બાદ શ્રદ્ધાળુઓએ નદીના પાણીમાંથી જૂની ચલણી નોટો એકઠી કરી હતી.

05 5 આશરે 2 થી 3 લાખની જૂની ચલણી નોટો નદીના વહી, નર્મદા કિનારે શ્રધ્ધાળુઓએ મચાવી લૂંટ

આશરે બે થી ત્રણ લાખ રૂપિયાની નોટો નદીમાં વહેતી થઇ હોવાની માહિતી મળતા ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં એકઠા થયા હતા.

05 6 આશરે 2 થી 3 લાખની જૂની ચલણી નોટો નદીના વહી, નર્મદા કિનારે શ્રધ્ધાળુઓએ મચાવી લૂંટ

રીતસરની જૂની ચલણી નોટોની લૂંટ મચાવી હતી. કેન્દ્ર સરકારે નોટબંધી લાદ્યા બાદ અને જૂની ચલણી નોટ મામલે કળક કાર્યવાહી કર્યા બાદ આટલા મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટો ક્યાથી આવી રહી છે તે એક સવાલ છે…