Vadodara News : વડોદરામાં માધવપુરાનો રસ્તો બનાવવામાં તંત્ર ઘોર ઉદાસીનતા દાખવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી રોડ નહી બનતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં આજવા રોડથી માધવનગર સુધી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
તે સિવાય ભોરે વાહનને કારણે રોડ પર ધુળની ડમરીઓ પણ ઉડે છે. ધૂળની ડમરીઓને કારણે વિઝીબિલિટીમાં ઘટાડો થાય છે. જેને કારણે અન્ય વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે. આમ છેલ્લા ઘણા સમયથી રોડ નહી બનતાં સ્થાનિકોમાં રોષ વ્યાપેલો છે.
આ પણ વાંચો:સરકારી શાળામાં શિક્ષકની સામે આવી નફટ્ટાઈ, ગરીબ વિદ્યાર્થીઓને બનાવ્યા શાળાના નોકર!
આ પણ વાંચો:નડિયાદમાં શિક્ષકની નિંદનીય કરતૂત, 4 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર માર્યો
આ પણ વાંચો:લેસન ન લાવતા શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર, વાલીએ નોંધાવી પોલીસ ફરિયાદ
