Not Set/ સાધલીના યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત,દાઞેલી હાલતમાં મળી આવતાં પંથકમાં ચકચાર

શિનોર, શિનોર તાલુકાના સાધલી ગામનો યુવાન અચીસરા ગામે વાવેતર કરાયેલ દિવેલા સાચવવા રાત્રીના સમયે ગયો હતો. પરંતું ત્યાંથી યુવાન દાજેલી હાલતમાં રહસ્મય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પરિવારજનોએ સાધલી પોલીસને જાણ કરતા સાધલી પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. પી એમ […]

Gujarat Others Videos
mantavya 234 સાધલીના યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત,દાઞેલી હાલતમાં મળી આવતાં પંથકમાં ચકચાર

શિનોર,

શિનોર તાલુકાના સાધલી ગામનો યુવાન અચીસરા ગામે વાવેતર કરાયેલ દિવેલા સાચવવા રાત્રીના સમયે ગયો હતો. પરંતું ત્યાંથી યુવાન દાજેલી હાલતમાં રહસ્મય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

પરિવારજનોએ સાધલી પોલીસને જાણ કરતા સાધલી પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોટા ફોફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

પી એમ રિપોર્ટ બાદ જ યુવાનના મોતનું ખરુ કારણ જાણી શકાશે હાલ તો સાધલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.