Not Set/ વડોદરા/ CAAના વિરોધને પગલે M.S.યુનિ. ફેરવાઈ પોલીસ છાવણીમાં, ૭ની ધરપકડ

CAA મુદ્દે વિરોધની આશંકાએ બંદોબસ્ત 4 સ્થળે ઉશ્કેરણીજનક લખાણ લખતા 5 વિદ્યાર્થીઓ ઝડપાયા ક્રાઇમ બ્રાન્ચે ફાઇન આર્ટસના 5 વિદ્યાર્થીની કરી ધરપકડ દેશ ભરમાં ચાનો વિરોધ થી રહ્યો છે. પૂર્વોત્તર ભારત અને દિલ્હી થઇ ને આ વિરોધના વંટોળ ગુજરાતમાં પણ પ્રજ્વલિત થતો જોવા મળી રહ્યો છે. વડોદરામાં સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં ફેકલ્ટી બહાર ધરણાનો કાર્યક્રમ […]

Gujarat Vadodara
cab 1 વડોદરા/ CAAના વિરોધને પગલે M.S.યુનિ. ફેરવાઈ પોલીસ છાવણીમાં, ૭ની ધરપકડ

CAA મુદ્દે વિરોધની આશંકાએ બંદોબસ્ત

4 સ્થળે ઉશ્કેરણીજનક લખાણ લખતા 5 વિદ્યાર્થીઓ ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચે ફાઇન આર્ટસના 5 વિદ્યાર્થીની કરી ધરપકડ

દેશ ભરમાં ચાનો વિરોધ થી રહ્યો છે. પૂર્વોત્તર ભારત અને દિલ્હી થઇ ને આ વિરોધના વંટોળ ગુજરાતમાં પણ પ્રજ્વલિત થતો જોવા મળી રહ્યો છે. વડોદરામાં સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં ફેકલ્ટી બહાર ધરણાનો કાર્યક્રમ મુલતવી રાખવો પડતા ફાઇન આર્ટસના 5 વિદ્યાર્થીઓ સહિત 7 વ્યક્તિએ પોલીસ કમિશ્નર કચેરી સહિત 4 સ્થળે ઉશ્કેરણીજનક ગ્રેફીટી ચીતરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

cab 2 વડોદરા/ CAAના વિરોધને પગલે M.S.યુનિ. ફેરવાઈ પોલીસ છાવણીમાં, ૭ની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે ફાઇન આર્ટસના 5 વિદ્યાર્થીની ધરપકડ કર્યા બાદ બે મ્યુઝીશીયનની પણ ધરપકડ કરી હતી. પોલીસે તકેદારીના ભાગરૂપે કેમ્પસમાં પેટ્રોલિંગ શરુ કર્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.