Not Set/ ચીફ કંટ્રોલર અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

વડોદરા, વડોદરામાં CBI એ કવાયત હાથ ધરી હતી. CBI એ તપાસ હાથ ધરતા કંટ્રોલર ઓફ એકસપ્લોઝરના એક અધિકારીને ગોરવા રોડ પરથી ઝડપી પાડ્યો હતો.CBI એ યાદવ નામના ચીફ કંટ્રોલર અધિકારીને દોઢ લાખ રુપિયાની રકમ સાથે ઝડપી પાડ્યો હતો. જો કે હાલ આ અધિકારી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં હજુ પણ વધુ વિગતો […]

Gujarat Vadodara Videos
mantavya 422 ચીફ કંટ્રોલર અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

વડોદરા,

વડોદરામાં CBI એ કવાયત હાથ ધરી હતી. CBI એ તપાસ હાથ ધરતા કંટ્રોલર ઓફ એકસપ્લોઝરના એક અધિકારીને ગોરવા રોડ પરથી ઝડપી પાડ્યો હતો.CBI એ યાદવ નામના ચીફ કંટ્રોલર અધિકારીને દોઢ લાખ રુપિયાની રકમ સાથે ઝડપી પાડ્યો હતો. જો કે હાલ આ અધિકારી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં હજુ પણ વધુ વિગતો બહાર આવે તેવા શકયતા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે CBIના તપાસના પગલે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે.