Not Set/ વડોદરા/ શિક્ષણ ધામ M.S.યુનિ.માં ફરી એકવાર ઉજવાઈ દારૂની મહેફિલ  

યુનિ.નાં કે.એમ.હોલમાં દારૂની મહેફિલ ચાલતી હતી હોસ્ટેલમાં 4 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા 2 પૂર્વ અને 2 હાલનાં વિદ્યાર્થીઓ મહેફિલ માણતા હતાં સીસીટીવીનાં આધારે વિજિલન્સે ચારેયને ઝડપ્યાં વિદ્યાર્થીઓ પાસેથી શરાબની બોટલ મળી આવી ઝડપાયેલા વિદ્યાર્થીઓને પોલીસ હવાલે કરાયા સંસ્કારી નગરી વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટી એટલે કે શિક્ષણનું ધામ ફરી એકવાર દારૂના વિવાદને લઈને ચર્ચામાં આવી […]

Gujarat Vadodara
abhijit 11 વડોદરા/ શિક્ષણ ધામ M.S.યુનિ.માં ફરી એકવાર ઉજવાઈ દારૂની મહેફિલ  
  • યુનિ.નાં કે.એમ.હોલમાં દારૂની મહેફિલ ચાલતી હતી
  • હોસ્ટેલમાં 4 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
  • 2 પૂર્વ અને 2 હાલનાં વિદ્યાર્થીઓ મહેફિલ માણતા હતાં
  • સીસીટીવીનાં આધારે વિજિલન્સે ચારેયને ઝડપ્યાં
  • વિદ્યાર્થીઓ પાસેથી શરાબની બોટલ મળી આવી
  • ઝડપાયેલા વિદ્યાર્થીઓને પોલીસ હવાલે કરાયા

સંસ્કારી નગરી વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટી એટલે કે શિક્ષણનું ધામ ફરી એકવાર દારૂના વિવાદને લઈને ચર્ચામાં આવી છે. એમ.એસ. યુનિવર્સિટીના કે.એમ. હોલમાં દારૂની 7 બોટલ સાથે બે વિદ્યાર્થીઓ અને બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હોસ્ટેલની વિજીલન્સની ટીમે ઝડપી પાડ્યા હતા. અને પોલીસના હવાલે કર્યાં હતા. જોકે પોલીસે ચારેયને જામીન પર મુક્ત કર્યાં હતા.

વડોદરા/ MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતાં ઝડપાયા વિદ્યાર્થીઓ

વડોદરા: અમુલ પાર્લરનાં ગોડાઉનમાં ચોકલેટના બોક્સમાંથી મળ્યો દારૂનો જથ્થો

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના કે.એમ. હોલના વોર્ડેને રેડ પાડતા બે વિદ્યાર્થીઓ પાસેથી દારૂની આઠ બોટલો મળી આવી હતી. અને યુનિવર્સિટી બહાર બે વિદ્યાર્થીઓ પણ હોસ્ટેલ રૂમમાંથી મળી આવ્યા હતા. જેથી તુરંત જ વિજીલન્સ ટીમને જાણ કરી હતી. જેથી વિજીલન્સની ટીમે તુરંત જ સયાજીગંજ પોલીસને બોલાવી લીધી હતી. અને તેઓને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જોકે પોલીસે ચારેયને જામીન પર મુક્ત કર્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.