Vadodara News/ વડોદરા : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં જમવાના ફૂડને લઈ હંગામો

વિદ્યાર્થીઓ દ્વારા કેન્ટીન-મેસના રસોડામાં ઘૂસીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો

Gujarat Vadodara

Vadodara News : વડોદરાના ડભોઈ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં જમવાના ફૂડને લઈ હંગામો મચ્યો હતો. જેમાં કેન્ટીંનમાં ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો. બ્રેડ સાથે રાખવામાં આવેલ અનાજમાં જીવડા અને જંતુઓ મળી આવતા વિદ્યાર્થીઓે હંગામો મચાવ્યો હતો.

બાદમાં હાજર વિદ્યાર્થીઓ દ્વારા કેન્ટીન-મેસના રસોડામાં ઘૂસીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. 15 દિવસ પહેલા યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો. તે સિવાય સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પત્રકારોને એન્ટ્રી નથી.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:મુંદ્રા પોર્ટ કેસઃ સ્પેશ્યલ NIA કોર્ટે સાતેય આરોપીને છોડવા ઇન્કાર કર્યો

આ પણ વાંચો:અદાણીના મુંદ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મૂવમેન્ટને હેન્ડલ કરી

આ પણ વાંચો:યુવાધનને બરબાદ કરતું ડ્રગ ફક્ત મુંદ્રા પોર્ટ પર જ મળી આવે છે : રાહુલ ગાંધી