Not Set/ વડોદરામાં વધુ એક જગ્યાએ પાણીની લાઈન થઇ લીકેજ, હજારો લિટર પીવાના પાણીનો વ્યય

વડોદરા, વડોદરામાં વધુ એક જગ્યાએ પાણીની લાઈન લીકેજ થઇ છે. ગોત્રી તળાવ પાસે પાણીની લાઈન લીકેજ થઇ હતી. હજારો લિટર પીવાના પાણીનો વ્યય થયો હતો. રોડ પર પાણી વાહન ચાલકો અને રાહદારીને મુશ્કેલી પડી હતી. કોર્પોરેશનની પાણીની ટાંકીની બાજુમાં જ લીકેજ થયુ હતુ. ઉલ્લેખનીય છે કે, ગોત્રીમાં એક જ જગ્યાએ મહિનામાં 10 વાર લીકેજ થાય […]

Vadodara Videos
mantavya 246 વડોદરામાં વધુ એક જગ્યાએ પાણીની લાઈન થઇ લીકેજ, હજારો લિટર પીવાના પાણીનો વ્યય

વડોદરા,

વડોદરામાં વધુ એક જગ્યાએ પાણીની લાઈન લીકેજ થઇ છે. ગોત્રી તળાવ પાસે પાણીની લાઈન લીકેજ થઇ હતી. હજારો લિટર પીવાના પાણીનો વ્યય થયો હતો. રોડ પર પાણી વાહન ચાલકો અને રાહદારીને મુશ્કેલી પડી હતી. કોર્પોરેશનની પાણીની ટાંકીની બાજુમાં જ લીકેજ થયુ હતુ. ઉલ્લેખનીય છે કે, ગોત્રીમાં એક જ જગ્યાએ મહિનામાં 10 વાર લીકેજ થાય છે.