Viral Video/ ફ્રીજમાંથી મળ્યું વ્યક્તિનું કપાયેલું માથું, પછી જે થયું… જુઓ આ ભયંકર વીડિયો

સૌથી પહેલા તો તમે આ વીડિયો ધ્યાનથી જોશો તો તમને લાગશે કે માનવીનું કપાયેલું માથું કાચના વાસણમાં રાખવામાં આવ્યું છે. આ પછી તે કાચના વાસણને ફ્રીજમાં મૂકે છે….

Trending Videos
ફ્રીજમાં

ઘણી વખત એવી ડરામણી ઘટનાઓ આપણી નજર સામે બને છે, જેને જોઈને આપણો આત્મા કંપી ઉઠે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા પણ હોશ ઊડી જશે. વાસ્તવમાં આજે અમે જે વીડિયોની વાત કરી રહ્યા છીએ તે એક પ્રેન્ક વીડિયો છે. પરંતુ જ્યારે તમે આ વીડિયો જોશો ત્યારે તમે ડરથી થરથર કાંપી જશો. હા, વીડિયો જોઈને લોકોના શ્વાસ થંભી ગયા છે. વીડિયોમાં જોવા મળે છે કે ફ્રીજમાં એક વ્યક્તિનું માથું કપાયેલું મૂકવામાં અવાયું છે…

આ પણ વાંચો :વીડિયોમાં કેદ થઈ પોલીસકર્મીની શરમજનક ઘટના, હાથ જોડીને ઊભેલા વૃદ્ધને મારી લાત અને કહ્યું…

આપને જણાવી દઈએ કે જ્યારે પણ તમે આ વીડિયો જુઓ ત્યારે ધ્યાન રાખો કે તમારા બાળકો તેને ન જુએ. હા, કારણ કે આ વીડિયો એટલો ડરામણો છે કે તેને જોયા પછી તમે પોતે પણ ડરી જશો, પરંતુ આ વીડિયો તમારા બાળકોને ન બતાવો તો સારું. જો કે, આપને જણાવી દઈએ કે આ વીડિયો એક પ્રેન્કનો ભાગ છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હા, આ ડરામણા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કાચના વાસણમાં તસવીર મૂકે છે. આ પછી, તે વાસણ પર ટામેટાની ચટણી લગાવે છે.

સૌથી પહેલા તો તમે આ વીડિયો ધ્યાનથી જોશો તો તમને લાગશે કે માનવીનું કપાયેલું માથું કાચના વાસણમાં રાખવામાં આવ્યું છે. આ પછી તે કાચના વાસણને ફ્રીજમાં મૂકે છે અને પછી બહાર જાય છે. આ પછી તરત જ વ્યક્તિનો મિત્ર રૂમમાં આવે છે. જ્યારે મિત્ર ફ્રિજ ખોલે છે, ત્યારે તેના હોશ ઉડી જાય છે, તે ભયંકર રીતે ડરી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મિત્રને ચક્કર આવે છે અને તે જમીન પર પડી જાય છે.

આપને જણાવી દઈએ કે, આ પ્રેન્ક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમ્સ વેન ડેન બર્ગ નામના યુઝરે આ વીડિયો પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યો છે. હવે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 4.8 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર હજારો લોકોએ કોમેન્ટ કરી છે.

આ પણ વાંચો : રોયલ સ્ટાઈલમાં નેશનલ હાઇવે ફરતો જોવા મળ્યો વાઘ, જુઓ આ ચોંકાવનારો વીડિયો

આ પણ વાંચો : રીંછના ઘેરામાં માતાએ ફેંકી દીકરીને, પછી જે થયું તે જોઈને તમે પણ થરથર કંપી ઉઠશો

આ પણ વાંચો :ખૂબ જ આંનદથી આ બાળકીએ પીધું હાથણીનું દૂધ, ક્યૂટ વીડિયો જીતી રહ્યો છે લોકોના દિલ

આ પણ વાંચો : માછલીના મોંમાં સિરીંજ નાખતા થયો એવો ચમત્કાર કે તમે વિશ્વાસ નહીં કરી શકો, જુઓ વીડિયો