Not Set/ હાર્દિકના ખબરઅંતર જોવા પોલીસના આ સીનીયર અધિકારીઓ પહોંચ્યા

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને પ્રથમવાર કોઇ પોલીસ કર્મચારીએ મુલાકાત લીધી હતી. હાર્દિકને ડીસીપી જયપાલસિંહ મળ્યા આવ્યા અને જણાવ્યુ હતુ કે જ્યારે પણ હાર્દિક પટેલને મેડીકલની જરૂર હશે. પોલીસ હંમેશા તેમની સહાય કરવા માટે તત્પર છે. પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યાની જાહેરાત કરી છે. તો […]

Top Stories Ahmedabad Videos
mantavya 56 હાર્દિકના ખબરઅંતર જોવા પોલીસના આ સીનીયર અધિકારીઓ પહોંચ્યા

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને પ્રથમવાર કોઇ પોલીસ કર્મચારીએ મુલાકાત લીધી હતી. હાર્દિકને ડીસીપી જયપાલસિંહ મળ્યા આવ્યા અને જણાવ્યુ હતુ કે જ્યારે પણ હાર્દિક પટેલને મેડીકલની જરૂર હશે. પોલીસ હંમેશા તેમની સહાય કરવા માટે તત્પર છે.

પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યાની જાહેરાત કરી છે. તો આજે વહેલી સવારે સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.