Not Set/ વલસાડઃ કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 NRI સહિત 6 લોકોના મોત

વલસાડઃ નેશનલ હાઇવે નંબર 8 પર કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા 6 લોકોના મોત થયા હતા. એનઆરઆઇ પરિવાર મુંબઇ એરપોર્ટ લઇને નવસારીના ગણદેવી પરત ફરી વખતે અકસ્માત થયો હતો. કેનેડાથી પરીવાર લગ્નનમાં હાજરી આપવા માટે આવ્યો હતો. અકસ્માતમાં બે એનઆરઆઇ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા જ્યારે 5 લોકોને ગંભીર […]

Gujarat
3 1484885885 વલસાડઃ કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 NRI સહિત 6 લોકોના મોત

વલસાડઃ નેશનલ હાઇવે નંબર 8 પર કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા 6 લોકોના મોત થયા હતા. એનઆરઆઇ પરિવાર મુંબઇ એરપોર્ટ લઇને નવસારીના ગણદેવી પરત ફરી વખતે અકસ્માત થયો હતો. કેનેડાથી પરીવાર લગ્નનમાં હાજરી આપવા માટે આવ્યો હતો. અકસ્માતમાં બે એનઆરઆઇ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા જ્યારે 5 લોકોને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યો છે. નવસારી પોલીસે ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી.