Kaprada/ ભાજપ દ્વારા છેલ્લા દિવસે પ્રચાર વધુ તેજ બનાવી શક્તિ પ્રદર્શન રૂપે ભવ્ય બાઇક રેલીનું આયોજન

કપરાડા પેટા ચૂંટણી ને લઈ ભાજપ દ્વારા છેલ્લા દિવસે પ્રચાર વધુ તેજ બનાવી શક્તિ પ્રદર્શન રૂપે ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી છે. 

Gujarat Others
shah 7 ભાજપ દ્વારા છેલ્લા દિવસે પ્રચાર વધુ તેજ બનાવી શક્તિ પ્રદર્શન રૂપે ભવ્ય બાઇક રેલીનું આયોજન

@ઉમેશ પટેલ, વલસાડ

વલસાડ જિલ્લા કપરાડા વિધાનસભા ની પેટાચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે.  ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને  મતદારો ને રીઝવવા અને પોતાનું શક્તિ પ્રદર્શન જોસ્શોરથી કરી રહી છે. ત્યારે આજરોજ ભાજપ દ્વારા કપરાડા તાલુકા ની તમામ જિલ્લા પંચાયત બેઠક પર બાઇક રેલી નું આયોજન કરાયું છે.

shah 8 ભાજપ દ્વારા છેલ્લા દિવસે પ્રચાર વધુ તેજ બનાવી શક્તિ પ્રદર્શન રૂપે ભવ્ય બાઇક રેલીનું આયોજન

નડિયાદ / કપડવંજ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, ડ્રાઈવરનું કરાયું રેસ્ક્યુ…

Earth Quake / કચ્છમાં વહેલી સવારે ફરી ધ્રુજી ધારા……

કપરાડા પેટા ચૂંટણી ને લઈ ભાજપ દ્વારા છેલ્લા દિવસે પ્રચાર વધુ તેજ બનાવી શક્તિ પ્રદર્શન રૂપે ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી છે.  વિધાનસભા મત વિસ્તારમાં આવતા અંબાચ જિલ્લા પંચાયત બેઠક પર થી ભાજપ મહામંત્રી ભરત સિંહ પરમાર તેમજ જિલ્લા પ્રમુખ કનું ભાઈ દેસાઈ અને વલસાડ ડાંગ સાંસદ કેસી પટેલ ની અધ્યક્ષતા ઉમેદવાર જીતુ ભાઈ જોડે બાઇક રેલી કાઢવા માં આવી છે.

Coronavirus Alert / ફ્રાંસ બાદ હવે બ્રિટનમાં પણ ફરી લોકડાઉનની જાહેરાત, કોરોના દર…

ગુજરાત / પેટા ચૂંટણી પ્રચારના પડઘમ હવે થશે શાંત, અને યોજાશે……

જે જિલ્લા પંચાયત મત વિસ્તારમાં આવતા ગામો માં ફરશે આમ આજરોજ કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં અલગ અલગ જિલ્લા પંચાયત બેઠક પર બાઇક રેલી નું આયોજન કરાયું છે ત્યારે ભાજપ મજબુત સ્થતી માં છે અને પ્રચાર પણ તેજ બનાવ્યો છે અને દરેક મતદારો સુધી ભાજપ પોહચી છે અને આજે છેલ્લા દિવસે કોઈ કચાસ રહી ના જાય તે હેતુ થી આજરોજ પણ વધુ થી વધુ પ્રચાર થાય તે હેતુ થી ભાજપ દ્વારા સમગ્ર કપરાડા માં રેલી યોજી છે તેમજ ભાજપ ની ભવ્ય જીત નો દાવો પણ કરવામાં આવ્યો છે.