Gujarat/ VCE કર્મીઓ 1 ઓક્ટોબરથી કરશે આંદોલન  , કમિશન પ્રથા દૂર કરવાની માગ મુદ્દે કરશે વિરોધ , રાજ્ય VCE કોમ્પ્યુટર ઓપરેટર મંડળની માગ , 14 હજાર કર્મીઓ આંદોલનાત્મક કાર્યક્રમમાં જોડાશે , 5 ઓક્ટોબરે કર્મીઓ કાળી પટ્ટી બાંધી ફરજ બજાવશે , સમસ્યાનું સમાધાન નહીં થાય તો 15 ઓક્ટોબરે આંદોલનની ચીમકી

Breaking News