પરિક્ષા/ કોરોનાના કેસ વધતાં વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી ઓનલાઇન પરિક્ષા લેશે, જાણો વિગત

વીર નર્મદ યુનિવર્સિટી ઓનલાઇન પરિક્ષા લેવાનો મહત્વનો નિર્ણય લીધો છે, આેમિક્રાનની અસરના લીધે એકેડેમિક કાઉન્સીલે આ નિર્ણય લીધો છે

Top Stories Gujarat Surat
surat11111 કોરોનાના કેસ વધતાં વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી ઓનલાઇન પરિક્ષા લેશે, જાણો વિગત
  • વીર નર્મદ દ.ગુજ. યુનિ.માં ઓનલાઇન પરીક્ષા લેશે
  • ઓમિક્રોન ઇફેક્ટના પગલે એકેડેમિક કાઉ.નો નિર્ણય
  • ગ્રેજ્યુએટમાં સેમેસ્ટર 1 થી 5ની ઓનલાઇન પરિક્ષા
  • પોસ્ટ ગ્રેજ્યુ.ના 1 થી 3 સેમેસ્ટરની ઓનલાઇન પરિક્ષા
  • ગ્રામ્ય અભ્યાસ, મેનેજમેન્ટ વિદ્યાશાખાની ઓફલાઇન પરિક્ષા
  • વિદ્યાર્થીઓને તૈયારી માટે સમય મળે તે માટે લેવાયો નિર્ણય

વિશ્વમાં નવા ઓમિક્રોનને દહેશત વધારી છે જેના લીધે ફરીવાર કોરોનાના કેસમાં નોંધપાત્ર ઉછાળો કોરોનામાં જોવા મળ્યો છે ,દુનિયા સહિત ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ એક જ દિવસમાં નવા 500 સંક્રમણના કેસ મળતાં ભાર  હાહાકાર મચી ગયો છે,જેના પગલે સમગ્ર તંત્ર એલર્ટ થઇ ગયું છે. અમદાવાદ અને સુરતમાં હાલ કેસ વધી રહ્યા છે , સુરતમાં કેસ વધતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુમિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.

વીર નર્મદ યુનિવર્સિટી ઓનલાઇન પરિક્ષા લેવાનો મહત્વનો નિર્ણય લીધો છે, આેમિક્રાનની અસરના લીધે એકેડેમિક કાઉન્સીલે આ નિર્ણય લીધો છે. જે અતર્ગત ગ્રેજ્યુએટની સેમેસ્ટરની ઓનલાઇનની પરિક્ષા  લેવાશે, 1 થી 5 સેમેસ્ટરની લેવાશે આ ઉપરાંત પોસ્ટ ગ્રેજયુએટના સેમેસ્ટર 1 થી 3ની પણ ઓનલાઇન પરિક્ષા લેવાશે,.

જ્યારે ગ્રામ્ય અભ્યાસ સહિત મેનેજમેન્ટ વિધાશઆકાની પરિક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય લીધો છે,વિધાર્થીઓને તૈયારી માટે પુરતો સમય મળી રહે તે હેતુથી આ પગસું મેનેજમેન્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યું છે.