Not Set/ નૂતનવર્ષના પ્રારંભે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ- 2022, આયોજનની તડામાર તૈયારી

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સમિટ , એક્ઝીબીશન અને વન-ટુ-વન બી ટુ બી એટલે કે બિઝનેસ ટુ બિઝને, અને બી ટુ જી એટલે કે બિઝ્નેસ ટુ ગવર્નમેન્ટ બેઠકોનું આયોજન થાય છે.

Gujarat Others
વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ નૂતનવર્ષના પ્રારંભે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ- 2022,

ગુજરાતમાં વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ નૂતનવર્ષ-2022ના પ્રારંભે 10 થી 12 જાન્યારીએ યોજાશે. ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષવાના હેતુ યોજાતી વાઇબ્રન્ટગ્લોબલ ગુજરાત સમિટ  2022 મોનીટરીંગ માટે કોર કમિટી  એક્ઝીક્યુટીવ કમિટી અને વિવિધ આયોજન કરવા હેતુ વિવિધ પ્રકારે 17 સમિતિની રચના કરવામાં આવી છે.

  • 10 થી 12 જાન્યુઆરી – 2022 સુધી આયોજન
  • વાઇબ્રન્ટ સમિટના આયોજનની તૈયારી
  • સમિટ હેતુ મુખ્યસચિવના અધ્યક્ષપદે એક્ઝીક્યુટીવ કમિટી
  • સમિટના આયોજન હેતુ વિવિધ 17 કમિટીની રચના
  • વિવિધ કમિટીમાં આઇએએસ અને આઇપીએસ અધિકારીનું નેતૃતવ

ગુજરાતમાં મૂડીરોકાણકારોને આકર્ષવા, નવા-નવા ઉદ્યોગો શરૂ કરવા અને રોજગારી આપવાના હેતુ સાથે વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાતનો અભિગમ ગુજરાત સરકારે અપનાવ્યો છે. જેમાં દેશના વિવિધ રાજ્યો અને વિદેશની ખ્યાતિપ્રાપ્ત કંપનીઓ પણ ગુજરાતની ધરતી પર આવે છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારની 10-મી-વાઇબ્ર્ટન્ ગ્લોબલ ગુજરાત સમિટના આયોજનની ત઼ૈયારી શરૂ થઇ ગઇ છે. છેલ્લે ગત વર્ષ -2018 વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઇ હતી. ત્યારબાદ કોરોનાકાળનું ગ્રહણ લાગતાં વર્ષ-2020માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજી શકાઇ નથી. હવે કોરોના નિયંત્રણમાં આવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારમાં વાઇબ્રન્ટગુજરાત સમિટ-2021નું આયોજન થયું છે. દેશ-વિદેશથી આવતાં ઉદ્યોગપતિ અને પ્રતિનિધિંમડળના સભ્યોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવે છે.

વાઇબ્રન્ટ ગુજરાતસમિટમાં સમિટ , એક્ઝીબીશન અને વન-ટુ-વન બી ટુ બી એટલે કે બિઝનેસ ટુ બિઝને, અને બી ટુ જી એટલે કે બિઝ્નેસ ટુ ગવર્નમેન્ટ બેઠકોનું આયોજન થાય છે. ગુજરાત અતિથિ દેવા ભવની ભાવના દાખવે છે ત્યારે દેશ-વિદેશના મોટીસંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોના આતિથ્ય માટે પણ ગુજરાતસરકાર આયોજન કરે છે. દરમિયાન વર્ષ-2022ના પ્રારંભે વાઇબ્રન્ટગ્લોબલ ગુજરાત સમિટ-2022 હેતુ કોર કમિટી , એક્ઝીક્યુટીવ કમિટી અને વિવિધ 17 પ્રકારની સમિતિનું આયોજન કર્યું છે.

*17  સમિતિની રચના*

જમાવડો / ખુલી ગયું સાસણનું ગીર અભ્યારણ, સ્થાનિક વેપારીઓની વધી રોજગારી