Not Set/ VIDEO: વાલ્મિકી સમાજનું વિરોધ પ્રદર્શન, જુઓ શું છે માંગણીઓ ……

ગાંધીનગર, 25, જુન 2018. ગાંધીનગર જીવરાજ મહેતા ભવન સામે વાલ્મિકી સંગઠન દ્વારા સરકાર સામે દેખાવો કરી આવેદન પત્ર આપવવામાં આવ્યું  હતું. સરકાર દ્વારા છોટા ઉદેપુર તથા હાલોલ નગરપાલિકામાં 50% સફાઈ કામદારોની ભરતી કરવાની જાહેરાત કર્યા બાદ સિનિયોરિટી પ્રમાણે ભરતી નહીં કરી અને ડાયરેકટ ભરી કરવાની જાહેરાત કરી હતી.

Gujarat Videos

ગાંધીનગર,

25, જુન 2018.

ગાંધીનગર જીવરાજ મહેતા ભવન સામે વાલ્મિકી સંગઠન દ્વારા સરકાર સામે દેખાવો કરી આવેદન પત્ર આપવવામાં આવ્યું  હતું. સરકાર દ્વારા છોટા ઉદેપુર તથા હાલોલ નગરપાલિકામાં 50% સફાઈ કામદારોની ભરતી કરવાની જાહેરાત કર્યા બાદ સિનિયોરિટી પ્રમાણે ભરતી નહીં કરી અને ડાયરેકટ ભરી કરવાની જાહેરાત કરી હતી.