Dang/ ભાજપનાં પૂર્વ જીલ્લા પ્રમુખ રમેશ ડોનનો નશામાં મારામારી કરતો વિડીયો વાયરલ

ડાંગ જિ.ભાજપના પૂર્વ પ્રમુખનો વિડીયો વાયરલ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનનો વિડીયો વાયરલ આહ્વામાં ચિકન સેન્ટરના સંચાલક સાથે મારામારીનો વિડીયો વિડીયો વાયરલ થતા જિલ્લામાં ચર્ચાનો વિષય પૂર્વ પ્રમુખ નશાની હાલતમાં મારામારી કરી હોવાની ચર્ચા નશામાં મારામારી કરી હોવાની ચર્ચાએ માહોલ ગરમાયો ઘટના સ્થળે પોલીસની હાજરી છતાં કોઈ કાર્યવાહી નહીં ચૂંટણી સમયે જ ભાજપનાં નેતાનો વીડિયો […]

Gujarat Others
video viral ભાજપનાં પૂર્વ જીલ્લા પ્રમુખ રમેશ ડોનનો નશામાં મારામારી કરતો વિડીયો વાયરલ
  • ડાંગ જિ.ભાજપના પૂર્વ પ્રમુખનો વિડીયો વાયરલ
  • રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનનો વિડીયો વાયરલ
  • આહ્વામાં ચિકન સેન્ટરના સંચાલક સાથે મારામારીનો વિડીયો
  • વિડીયો વાયરલ થતા જિલ્લામાં ચર્ચાનો વિષય
  • પૂર્વ પ્રમુખ નશાની હાલતમાં મારામારી કરી હોવાની ચર્ચા
  • નશામાં મારામારી કરી હોવાની ચર્ચાએ માહોલ ગરમાયો
  • ઘટના સ્થળે પોલીસની હાજરી છતાં કોઈ કાર્યવાહી નહીં
  • ચૂંટણી સમયે જ ભાજપનાં નેતાનો વીડિયો વાઇરલ થતા રાજકીય ગરમાવો
  • ગઇ કાલે પણ વીડિયોકાંડને કારણે ભાજપમાં અવઢણની સ્થિતિ સર્જાઇ હતી
  • આજે ફરી એક નેતાનો વીડિયો વાઇરલ થતા વીડિયોકાંડ ભાજપ માટે દુખાવા સમાન
  • બે દિવસમાં સામે આવેલા વીડિયો કાંડે ભાજપને “તો” પોકારાવી દીધો

જુઓ અહીં, ભાજપનાં પૂર્વ જીલ્લા પ્રમુખ રમેશ ડોનનો નશામાં ધૂત હાલતમાં મારામારી કરતો વાયરલ વીડિયો…