Not Set/ નવસારી/ ભાજપ કાર્યકરો વચ્ચે મારામારીનો વીડિયો  વાયરલ

વિજલપોર ન.પા.ના નગરસેવિકાને પતિને માર્યો માર ભાજપ કાર્યકર અને નગરસેવિકાના પતિ વચ્ચે મારપીટ ભાજપી નગર સેવિકાના પતિના હાથમાં ફ્રેકચર થયું પોલીસમથકે બંને જુથોએ નોંધાવી સામસામે ફરિયાદ ભાજપ કાર્યકરોનો મારામારીનો વિડીયો થયો વાયરલ નવસારીના વિજલપોરમાં ભાજપના બે કાર્યકરો સામસામે આવી ગયા હતા.  મહિલા કોર્પોરેટરના પતિને માર મારતો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. […]

Gujarat Others Videos
krishna 6 નવસારી/ ભાજપ કાર્યકરો વચ્ચે મારામારીનો વીડિયો  વાયરલ
  • વિજલપોર ન.પા.ના નગરસેવિકાને પતિને માર્યો માર
  • ભાજપ કાર્યકર અને નગરસેવિકાના પતિ વચ્ચે મારપીટ
  • ભાજપી નગર સેવિકાના પતિના હાથમાં ફ્રેકચર થયું
  • પોલીસમથકે બંને જુથોએ નોંધાવી સામસામે ફરિયાદ
  • ભાજપ કાર્યકરોનો મારામારીનો વિડીયો થયો વાયરલ

નવસારીના વિજલપોરમાં ભાજપના બે કાર્યકરો સામસામે આવી ગયા હતા.  મહિલા કોર્પોરેટરના પતિને માર મારતો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ભાજપની આ મહિલા કોર્પોરેટરના પતિને માર મારતા તેમના હાથે ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન