Valsad/ ગાંધીનાં ગુજરાતમાં હિંસાને વેગ, આ વિસ્તારમાં બેકરી સંચાલક પર જીવલેણ હુમલો

વલસાડ શહેરનાં મોગરવાડી વિસ્તારનાં મણિનગર ખાતે આવેલ સુપર લક્કી બેકરી સંચાલક પર પાડોશી દ્રારા બેકરી બંધ કરવાના મુદ્દે જીવલેણ હુમલો કરાયો આવ્યો હતો….

Gujarat Others
1st 89 ગાંધીનાં ગુજરાતમાં હિંસાને વેગ, આ વિસ્તારમાં બેકરી સંચાલક પર જીવલેણ હુમલો

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ

વલસાડ શહેરનાં મોગરવાડી વિસ્તારનાં મણિનગર ખાતે આવેલ સુપર લક્કી બેકરી સંચાલક પર પાડોશી દ્રારા બેકરી બંધ કરવાના મુદ્દે જીવલેણ હુમલો કરાયો આવ્યો હતો. સોમવારનાં મોગરવાડી વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ હતો, રાત્રે 6 વાગ્યા બાદ વીજ પ્રવાહ આવ્યા બાદ ડબ્લ્યુ ગુપ્તા દ્રારા પોતાની બેકરી ખોલી બેકરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, બેકરીમાં કામ શરૂ થતાં મશીનનો અવાજ પાડોશીને આવતા પાડોશી દ્રારા મશીન બંધ કરવા માટે જાણ કરવામાં આવી હતી.

1st 90 ગાંધીનાં ગુજરાતમાં હિંસાને વેગ, આ વિસ્તારમાં બેકરી સંચાલક પર જીવલેણ હુમલો

બેકરી સંચાલક દ્રારા આખો દિવસ લાઈટ બંધ હોવાના કારણે બેકરીનું કામ બાકી હોય થોડી વાર કામ ચાલુ રાખવાનું કહેતા બેકરી માલિક અને પાડોશી વચ્ચે બોલાચાલી થઈ હતી. થોડીવાર બોલાચાલી થાય બાદ મામલો થાળે પડ્યો હતો. ત્યાર બાદ મંગળવારે સાંજે 8 વાગ્યાનાં સુમારે પાડોશી ઉશ્કેરાઈ જઈ પોતાના ભાઈઓ તથા મિત્રો મળી કુલ 7 લોકો એ બેકરી સંચાલક ડબ્લ્યુ ગુપ્તા તથા તેમના બત્રીજા ઉપર ઇટ, લાકડી વગેરે હત્યારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.

1st 91 ગાંધીનાં ગુજરાતમાં હિંસાને વેગ, આ વિસ્તારમાં બેકરી સંચાલક પર જીવલેણ હુમલો

ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે cctv લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

announcement: ગુજરાતનાં સરકારી કર્મચારીઓને બખ્ખા, સરકારે કરી ખાસ રોકડ પેકે…

#kalol: શાં કારણે ક્લોલ બ્લાસ્ટ મામલે ગાર્ડન સીટી સોસાયટીના રહીશો ઉત…

Covid-19: અમદાવાદવાસીઓને સલામ, કોરોના સામેની લડાઇમાં મોટી સફળતા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો