Not Set/ Viral Video : આ પૂર્વ BSP સાંસદના દીકરાએ હાથમાં પિસ્તોલ લઈને હોટલ બહાર કર્યું નાટક

નવી દિલ્લી દિલ્લીમાં ફાઈવસ્ટાર હોટલ હયાતની ભાર એક માણસનો હાથમાં પિસ્તોલ લઈને દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે. શનિવારે રાત્રે કોઈ વાતના લીધે  હોટલમાં બોલાચાલી થઇ હતી તે દરમ્યાન લખનૌના રહેવાસીએ પોતાની પાસે રહેલી પિસ્તોલ નિકાળીને નાટકો કર્યા હતા અને સામે વાળા માણસને ધમકી આપી રહ્યો હતો. #Correction: The man seen brandishing a gun outside […]

Top Stories India Trending Politics Videos
gun Viral Video : આ પૂર્વ BSP સાંસદના દીકરાએ હાથમાં પિસ્તોલ લઈને હોટલ બહાર કર્યું નાટક

નવી દિલ્લી

દિલ્લીમાં ફાઈવસ્ટાર હોટલ હયાતની ભાર એક માણસનો હાથમાં પિસ્તોલ લઈને દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે.

શનિવારે રાત્રે કોઈ વાતના લીધે  હોટલમાં બોલાચાલી થઇ હતી તે દરમ્યાન લખનૌના રહેવાસીએ પોતાની પાસે રહેલી પિસ્તોલ નિકાળીને નાટકો કર્યા હતા અને સામે વાળા માણસને ધમકી આપી રહ્યો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી માણસ બીએસપીના પૂર્વ સાંસદ સભ્ય રાકેશ પાંડેયનો દીકરા છે.

વાયરલ વિડીયોમાં તેના હાથમાં પિસ્તોલ દેખાઈ રહી છે. એટલું જ નહી પરંતુ તેની સાથે રહેલી મહિલા મિત્ર સાથે  પણ અભદ્ર ભાષામાં વાત કરી રહ્યો હતો.

પોલીસ દ્વારા તપાસમાં આ શખ્શ લખનૌનો રહેવાસી આશિષ પાંડેય હોવાનું બહાર આવ્યું છે. હોટલના આસિસ્ટન્ટ સિક્યોરિટી મેનેજરની ફરિયાદને આધારે પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી આશિષની તલાશ માટે પોલીસ લખનૌ રવાના થઇ ગઈ છે