Somnath/ સોમનાથ મંદિરની મળનારી વર્ચ્યુઅલ બેઠક મોકૂફ

ચેરમેનની  નિમણૂક  માટે  આજે  સાંજે  6 કલાકે PM  ના  અધ્યક્ષ  સ્થાને મંદિરના ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ મીટિંગ  યોજાવાની  હતી

Gujarat
download સોમનાથ મંદિરની મળનારી વર્ચ્યુઅલ બેઠક મોકૂફ

ગુજરાતનાં  પૂર્વ  મુખ્યમંત્રી  અને સોમનાથ  ટ્રસ્ટ ના  ચેરમેન સ્વ.કેશુભાઈ પટેલનું  અવસાન  થતાં  સોમનાથ  ટ્રસ્ટમાં  નવા ચેરમેની વરણી  કરવામાં માટેની વર્ચ્યુઅલ મીટિંગ PM ના  અધ્યક્ષ  સ્થાને આજે  યોજાવાની   હતી. જે મીટિંગ  અનિવાર્ય  સંજોગોના  કારણે  મોકૂફ રાખવામાં  આવી  છે.

Ahmedabad / આ પૂર્વ મેયરે એવું તો શું કહ્યું કે, જેનાથી ચૂંટણીપંચ સામે પ…

covid19 / હવે ડ્રેગનનો અસલી ચહેરો જાહેર થશે? ચીને કોરોના વાયરસના મૂળની…

Political / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે કોને સોપી કઈ જવાબદારી…..

ગુજરાતનાં  પૂર્વ  મુખ્યમંત્રી  અને સોમનાથ ટ્રસ્ટના  ચેરમેન સ્વ કેશુભાઈ પટેલનું તાજેતરમાં  જ નિધન  થયું. ત્યારે તેમના  નિધન બાદ  સોમનાથ મંદિરના ચેરમેનની  બેઠક  ખાલી હતી.  ત્યારે નવા ચેરમેનની  નિમણૂક  માટે  આજે  સાંજે  6 કલાકે PM  ના  અધ્યક્ષ  સ્થાને મંદિરના ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ મીટિંગ  યોજાવાની  હતી. જે બેઠક અનિવાર્ય  સંજોગોના  લીધે  મોકૂફ રાખવામાં  આવી  હોવાની  જાણ ટ્રસ્ટના  જનરલ  મેનેજર વિજયસિંહ ચાવડાએ  કરી  હતી.  તેમજ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કરી પુષ્ટિ કરી  હતી,  કે  કેશુભાઈના  નિધન બાદ  ચેરમેન  પદ  ખાલી  છે . જે માટે  મીટિંગ  યોજાવાની   હતી . જે  મોકૂફ  રાખવામાં  આવી  છે.