Beauty Tips/ ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો જોઇએ છે? તો સવારમાં ઉઠીને તરત જ કરો આ 1 મિનિટનું કામ…

સ્ત્રીઓ પોતાને સુંદર દેખાડવા માટે ઘણા પ્રયત્નો કરતી હોય છે. આ માટે તે ઘણા મોંઘા ઉત્પાદનનો ઉપયોગ કરતી હોય છે. આ ઉપરાંત સ્ત્રીઓ પોતાની ત્વચા માટે પણ ખુબ જ સંભાળ લેતી હોય છે. ક્યારેક આ મોંઘા ઉત્પાદનો ત્વચાને નુક્શાન કરતા હોય છે. જેનાથી આપણી ત્વચા પણ ખરાબ થઇ જાય છે. આવી સ્થિતિમાં ઘરની એવી વસ્તુઓ […]

Lifestyle
face ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો જોઇએ છે? તો સવારમાં ઉઠીને તરત જ કરો આ 1 મિનિટનું કામ...

સ્ત્રીઓ પોતાને સુંદર દેખાડવા માટે ઘણા પ્રયત્નો કરતી હોય છે. આ માટે તે ઘણા મોંઘા ઉત્પાદનનો ઉપયોગ કરતી હોય છે. આ ઉપરાંત સ્ત્રીઓ પોતાની ત્વચા માટે પણ ખુબ જ સંભાળ લેતી હોય છે. ક્યારેક આ મોંઘા ઉત્પાદનો ત્વચાને નુક્શાન કરતા હોય છે. જેનાથી આપણી ત્વચા પણ ખરાબ થઇ જાય છે.

આવી સ્થિતિમાં ઘરની એવી વસ્તુઓ છે જેનાથી ત્વચાની સંભાળ રાખવી જોઈએ. ચમકતી ત્વચા માટે તમે ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ ચહેરા પર ગ્લો લાવવાની પ્રક્રિયા વિશે.

Image result for ચહેરા પર ઠંડા પાણી

તમારે સવારે ઊઠીને તરત જ ચહેરા પર ઠંડા પાણીની હળવી છાલકો મારવાની છે. એનાથી સવારે ચહેરા પર જોવા મળતા સોજા અને ફોલ્લીઓની સમસ્યામાં લાંબા ગાળે છૂટકારો મળશે. ચહેરા પર જેમ બરફના ક્યુબ્સ ઘસવાથી ફાયદા થાય છે એ જ રીતે દરરોજ સવારે ચહેરાને ઠંડા પાણીથી ધોવાથી પણ અનેક ફાયદા થાય છે. ઠંડું પાણી તમારી ત્વચાને વધુ યુવાન બનાવવા સક્ષમ છે.

માસ્ક લગાવવામાં માથુ દુખવું કે ગુંગળામણ થાય છે તો આ સમયે શું કરવું જોઇએ? જાણો

Image result for ચહેરા પર ઠંડા પાણી

ઠંડા પાણીથી ચહેરો સાફ કરવાથી ચહેરા પર તાજગી આવે છે. સવારે ઉઠ્યા પછી ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ચહેરો સ્વચ્છ થાય છે. સવારે, ત્વચાના છિદ્રો ખુલ્લા હોય છે જેના કારણે ચેહરા પર નિખાર આવે છે.

ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ત્વચા જીવંત રહે છે. આ ઉપરાંત ઠંડા પાણીથી લોહીનું પરિભ્રમણ વધુ થાય છે. જેના લીધે ચેહરા પર નીખારતા આવે છે. ઠંડા પાણીનો ઉપયોગ કરીને ત્વચાના છિદ્રોને બંધ કરવામાં આવે છે, જેનાથી ત્વચા ગ્લોઇંગ રહે છે.