Not Set/ લાંબા સમય સુધી આદુને તાજુ રાખવા માંગો છો? તો આ રીતે કરો સ્ટોર, ક્યારેય નહીં બગડે

કોઈને વાસી આદુનો સ્વાદ ગમતો નથી, પરંતુ તમે આદુને બગડે તે માટે તમે શું કરી શકો છો! અને જો તમે એક સાથે વધારે ખરીદ્યુ હોય તો શું કરવું? એવી ઘણી ‘ટીપ્સ અને યુક્તિઓ’ છે, જેના વિશે તમે સાંભળ્યું જ હશે. પરંતુ આમાંથી કેટલા પર તમે ખરેખર વિશ્વાસ કરી શકો છો?તમે આદુને લાંબા સમય સુધી તાજી […]

Lifestyle
ginjar 1 લાંબા સમય સુધી આદુને તાજુ રાખવા માંગો છો? તો આ રીતે કરો સ્ટોર, ક્યારેય નહીં બગડે

કોઈને વાસી આદુનો સ્વાદ ગમતો નથી, પરંતુ તમે આદુને બગડે તે માટે તમે શું કરી શકો છો! અને જો તમે એક સાથે વધારે ખરીદ્યુ હોય તો શું કરવું? એવી ઘણી ‘ટીપ્સ અને યુક્તિઓ’ છે, જેના વિશે તમે સાંભળ્યું જ હશે. પરંતુ આમાંથી કેટલા પર તમે ખરેખર વિશ્વાસ કરી શકો છો?તમે આદુને લાંબા સમય સુધી તાજી રાખવા માટેની સૌથી સહેલી રીત શીખી શકો છો.

ginjar લાંબા સમય સુધી આદુને તાજુ રાખવા માંગો છો? તો આ રીતે કરો સ્ટોર, ક્યારેય નહીં બગડે

આદુને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે ઝીપ લોક બેગનો ઉપયોગ કરી શકો છો. જો તમે આદુને સુકવી વ્યવસ્થિત રીતે આ ઝીપ લોક બેગમા મૂકી ફ્રીજમા રાખી દો તો તમે તેને લાંબા સમય સુધી તાજુ રાખી શકો છો. તમે ઈચ્છો તો આ ઝીપ બેગમાં આદુને છોલીને અથવા છાલ વગર પણ રાખી શકો છો.

मासिक धर्म में होने वाले दर्द से आपको निजात दिलाएगा अदरक का सेवन, जाने इसके फायदे | Latest News, Breaking News, Hindi News, Top News |

આદુને ધોઈને છીણી લો અને તેને આઇસ ટ્રેમાં રાખો અને આદુના ક્યૂબ્સ તૈયાર કરવા માટે તેને ફ્રિજમાં રાખો. જો આદુ જામે છે, તો તેને એર ટાઇટ કન્ટેનરમાં બહાર કાઢી અને તેને ફરીથી ફ્રિજમાં મૂકો. આ રીતે તમે લગભગ 1 મહિના સુધી આદુ સ્ટોર કરી શકો છો.

આ ઉપરાંત આદુને છોલ્યા વગર ટીશ્યુ પેપરમાં વીંટીને – દિવસ માટે રાખી શકો, તેને ફ્રિજમાં એક બેગમાં સ્ટોર કરી દો તો પણ તે લાંબા સમય સુધી તાજુ રહી શકે છે.

તમે જે કન્ટેનર અથવા બેગમા સ્ટોર રાખી રહ્યાં છો તેમા ભેજ ના હોય તથા જો તમે આદુને લાંબા સમય સુધી તાજું રાખવા ઈચ્છતા હોવ તો તેની છાલ ઉતારીને ત્યારબાદ જ તેનો સંગ્રહ કરવો.