Not Set/ જુઓ હાલ આ આય મેકઅપ વધારે ટ્રેન્ડીંગ કરી રહ્યો છે

આ વખતની સિઝનમાં જો સૌથી વધારે કોઈ મેકઅપ ટ્રેન્ડ કરી રહ્યો હોય તો તે છે સ્મોકી આય મેક અપ. આ મેકઅપમા આઇબ્રોની કોર્નરને ડાર્ક કરવામાં આવે છે અને થોડું લંબાવામાં આવે છે. સ્મોકી આય મેક અપ માટે બ્લેક કે ગ્રે કલર પસંદ કરવામાં આવે છે. ઉપરાંત તમે કોઈ ડાર્ક કલર પણ વાપરી શકો છો. સ્મોકી […]

Lifestyle
smokey જુઓ હાલ આ આય મેકઅપ વધારે ટ્રેન્ડીંગ કરી રહ્યો છે

આ વખતની સિઝનમાં જો સૌથી વધારે કોઈ મેકઅપ ટ્રેન્ડ કરી રહ્યો હોય તો તે છે સ્મોકી આય મેક અપ.

આ મેકઅપમા આઇબ્રોની કોર્નરને ડાર્ક કરવામાં આવે છે અને થોડું લંબાવામાં આવે છે.

Image result for smokey eye makeup in hindi

સ્મોકી આય મેક અપ માટે બ્લેક કે ગ્રે કલર પસંદ કરવામાં આવે છે. ઉપરાંત તમે કોઈ ડાર્ક કલર પણ વાપરી શકો છો.

Related image

સ્મોકી આય મેક અપથી દુરથી જ તમારી આંખ આકર્ષિત લાગે છે.

જુઓ બોલીવુડની હિરોઈનો પણ પસંદ કરે છે સ્મોકી આય લુક

Image result for smokey eye makeup in hindi

Image result for deepika with smokey eye makeup

Image result for deepika with smokey eye makeup

Image result for smokey eye make up india actresses

 

Image result for smokey eye make up anushka sharma

Image result for smokey eye make up anushka sharma

Image result for smokey eye make up sonakshi sinha

Related image