Not Set/ સ્કીન પર મલાઈ કરે છે કંઈક આવી અસર, ત્વચામાં જોવા મળશે આવો ગ્લો..

અમદાવાદ  દુધની મલાઈ માટે ખાવામાં જ સારી નથી લગતી પરંતુ સ્કીન માટે પણ ફાયદાકાર છે. સ્કીન પર મલાઈથી થોડીક મિનીટ મસાજ કરો. આ સ્કીન માટે બેસ્ટ નેચરલ મોશ્ચરાઈઝર છે. ચહેરાનો ગ્લો પાછો લાવવો હોય તો મલાઈમાં થોડુક મધ મિલાવીને ચહેરા પર લગાવો. મલાઈ અને મધ ચહેરા પર જુદું જેવી અસર કરશે અને તેમે મેળવશો ગ્લોઈંગ સ્કીન. […]

Fashion & Beauty Lifestyle
hh સ્કીન પર મલાઈ કરે છે કંઈક આવી અસર, ત્વચામાં જોવા મળશે આવો ગ્લો..

અમદાવાદ 

દુધની મલાઈ માટે ખાવામાં જ સારી નથી લગતી પરંતુ સ્કીન માટે પણ ફાયદાકાર છે. સ્કીન પર મલાઈથી થોડીક મિનીટ મસાજ કરો. આ સ્કીન માટે બેસ્ટ નેચરલ મોશ્ચરાઈઝર છે.

milk cream glowing skin के लिए इमेज परिणाम

ચહેરાનો ગ્લો પાછો લાવવો હોય તો મલાઈમાં થોડુક મધ મિલાવીને ચહેરા પર લગાવો. મલાઈ અને મધ ચહેરા પર જુદું જેવી અસર કરશે અને તેમે મેળવશો ગ્લોઈંગ સ્કીન.

Honey के लिए इमेज परिणाम

મલાઈમાં રહેલ લેક્ટિક એસિડ સ્કીનને ડી-ટેન કરી સ્કીનને ગોરી બનાવે છે.

संबंधित इमेज

ચહેરા પર ડાર્ક સ્પોટ્સથી હેરાન છો તો ચહેરા પર મલાઈ લગાવીને થોડી વાર રહેવા દો અને જો તેમે ઈચ્છો તો મલાઈમાં લીંબુનો સર પણ મેળવી શકો છે. તે પણ ફાયદાકાર છે.

Dark Spots के लिए इमेज परिणाम

ચહેરા પર ઉમરની અસર દેખાવા લાગે તો મલાઈનો ઉપયોગ કરો.

milk cream glowing skin के लिए इमेज परिणाम

દૈનિક રૂપે મલાઈને ફેસ પેક અથવા તો  સ્ક્રબના રૂપમાં યુઝ કરો અને તેનાથી તમારા ચહેરા પરની એજિંગને રોકો.