આજનું રાશિફળ/ આ રાશિના જાતકોની સંપત્તિમાં વધારો થશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 6 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 05 05T125814.678 આ રાશિના જાતકોની સંપત્તિમાં વધારો થશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૬-૦૫-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર વદ તેરસ
  • રાશી :-   મીન  (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-    રેવતી            (સાંજે ૦૫:૪૪ સુધી.)
  • યોગ :-     પ્રિતી           (સવારે ૧૨:૩૦ સુધી.)
  • કરણ :-     વણિજ        (બપોરે ૦૨:૪૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે સાંજે ૦૫:૪૪ કલાકે ઉતરશે.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                 ü મીન (સાંજે ૦૫:૪૩ સુધી,)
  • સૂર્યોદય :-                    Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૩ એ.એમ                                  ü ૦૭.૦૯ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૫.૧૦ એ.એમ.                    ü ૦૫:૨૪ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૦ થી બપોરે ૦૧:૦૨ સુધી.      ü સવારે ૦૭.૪૧ થી ૦૯.૨૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø ભગવાન શિવની પૂજા કરવી અને માલ પૂવાનો પ્રસાદ કરવો.·        તેરસની સમાપ્તિ      :   બપોરે ૦૨:૪૧ સુધી.·         

  • તારીખ :-        ૦૬-૦૫-૨૦૨૪, સોમવાર / ચૈત્ર વદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૦૩ થી ૦૭:૪૧
શુભ ૦૯:૨૦ થી ૧૦:૫૭
લાભ ૦૩:૫૨ થી ૦૫.૩૦
અમૃત ૦૫:૩૦ થી  ૦૭:૦૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૪ થી ૧૨:૩૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • કોઈ સારા સમાચાર મળશે.
  • સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.
  • પરિવારમાં બિનજરૂરી દલીલથી દૂર રહો.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થશે..
  • શુભ કલર: સિલ્વર
  • શુભ અંક:

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્વાસ્થ્ય સંબંધિત નાની-મોટી પરેશાનીઓ રહેશે..
  • મનમાં નિરાશા અને અસંતોષ રહેશે.
  • ગુસ્સો કાબૂમાં રાખો.
  • પારિવારિક ખર્ચાઓ વધતા રહેશે.
  • શુભ કલર: વાદળી
  • શુભ અંક:

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • અન્ય લોકો તમનેગેરમાર્ગે દોરશે.
  • વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવે.
  • વૈવાહિક સુખમાં ઘટાડો થશે.
  • પરિવારમાં મતભેદ દૂર થઈ શકે છે.
  • શુભ કલર: ભૂરો
  • શુભ અંક:

 

  • કર્ક (ડ, હ) :-
  • વેપારમાં આવક વધે.
  • સંપત્તિમાં વધારો થશે.
  • આવકના સ્ત્રોતો વધે.
  • ધનહાનિ થશે.
  • શુભ કલર: ગુલાબી
  • શુભ અંક:

 

  • સિંહ (મ, ટ) :-
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • મહત્વપૂર્ણ જવાબદારી મળશે.
  • વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધશે.
  • કોર્ટના મામલામાં સફળતા મળશે.
  • શુભ કલર: કાળો
  • શુભ અંક:

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • પરિવારમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થશે.
  • સ્વાસ્થ્ય સારું રહેશે.
  • તમારી ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.
  • ધાર્મિક યાત્રા પર જઈ શકો.
  • શુભ કલર: આસમાની
  • શુભ અંક:

 

  • તુલા (ર, ત) :-
  • પરિવારનો સહયોગ મળે.
  • મુસાફરી વખતે સામાનનું ધ્યાન રાખો.
  • વ્યાપારમાં લાભની તકો રહેશે.
  • માતા-પિતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • શુભ કલર: પીળો
  • શુભ અંક:

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ક્યાંક બહાર ફરવા જઈ શકો.
  • દલીલોનો અંત આવશે.
  • કાર્યસ્થળ પર તમારું માન વધે.
  • જીવનસાથીનો સહયોગ મળશે.
  • શુભ કલર: ગોલ્ડન
  • શુભ અંક:

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ભાગ્યવૃદ્ધિનો યોગ છે.
  • ધર્મ સંબંધી કાર્યો થાય.
  • શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ છે.
  • લોકપ્રિયતામાં વધારો થાય.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક:

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ મોટું કામ શરૂ ન કરવું..
  • પત્નીનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
  • ધનહાનિ થશે.
  • મહેમાનનું આગમન થાય.
  • શુભ કલર: કેસરી
  • શુભ અંક:

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પરિવારના સભ્યો સાથે તાલમેલ વધશે.
  • સંબંધોમાં ઉર્જા રહેશે..
  • આવકમાં વધારો થશે.
  • દલીલો અને અહંકારથી દૂર રહો.
  • શુભ કલર: રાતો
  • શુભ અંક:

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • રોકાણ કરવાનું ટાળવું જોઈએ.
  • સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • નુકસાન થવાની સંભાવના છે.
  • પૈતૃક સંપત્તિમાં વધારો થાય.
  • શુભ કલર: રાતો
  • શુભ અંક:

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:રસોડામાં વપરાતા મસાલાઓનું ગ્રહો સાથે શું સંબંધ છે?

આ પણ વાંચો: