આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ સાધન ચલાવતા ધ્યાન રાખવું, જાણો તમારું આજનું રાશી ભવિષ્ય

જાણો 30 ડીસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિ ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિ

                                  દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૩૦-૧૨-૨૦૨૩, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / માગશર વદ ત્રીજ
  • રાશી :-    કર્ક   (ડ,હ )
  • નક્ષત્ર :-   આશ્લેષા       (સવારે  ૦૫:૪૩ સુધી. ડિસે-૩૧)
  • યોગ :-    વિષ્કુંભ                   (સવારે ૦૨:૫૦ સુધી. ડિસે-૩૧)
  • કરણ :-    વિષ્ટિ             (સવારે  ૦૯:૪૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • ધન                                                ü કર્ક (સવારે-૦૫:૪૨ સુધી, ડિસે-૩૧)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૯ કલાકે                            ü સાંજે ૦૬.૦૪ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૯:૦૫ પી.એમ                                    ü ૦૯:૫૫ એ.          એમ. ડિસે-૩૧

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૦ થી બપોર ૧૨:૦૩ સુધી.       ü સવારે ૧૦.૦૦ થી સવારે ૧૧.૨૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
  • ત્રીજની સમાપ્તિ :      સવારે ૦૯:૪૨ સુધી
  • તારીખ :-        ૩૦-૧૨-૨૦૨૩, ગુરુવાર / માગશર વદ ત્રીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૦ થી ૧૦:૦૦
લાભ ૦૨:૦૨ થી ૦૩:૨૨
અમૃત ૦૩:૨૨ થી ૦૪.૪૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૫ થી ૦૭:૪૩
શુભ ૦૯:૨૩ થી ૧૧:૦૨
અમૃત ૧૧:૦૨ થી ૧૨:૪૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • કામમાં ધ્યાન આપો.
  • નકારાત્મક અસર થઇ શકે.
  • બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
  • સુંદર વળાંક જીવનમાં આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિવાહિત જીવન સુખમય રહેશે.
  • ઉધારીના પૈસા પાછા મળે.
  • ધન લાભ થાય.
  • પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કાર્યસ્થળમાં તમને મદદ મળે.
  • નવી નોકરી મળે.
  • દિનચર્યામાં વ્યસ્ત રહો.
  • ઘરનું કામ વધે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • આજે સારા મૂડમાં રહેશો.
  • ભાગ્ય સાથ આપશે.
  • ખોટા ખર્ચ થાય.
  • નવા સંબંધ બંધાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

 

 

  • સિંહ (મ , ટ) :-
  • માતાની સલાહ લેવી ફાયદાકારક રહેશે.
  • અચાનક ખર્ચા આવે.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવી નોકરીની ઓફર મળે.
  • પરિવાર સાથે સારો સમય પસાર થશે.
  • ખર્ચમાં વધારો થાય.
  • ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

 

 

  • તુલા (ર , ત) :-
  • નાણાંનો અભાવ દૂર થશે.
  • સહકર્મીઓ તમારાથી ખુશ રહેશે.
  • જીવનસાથી તમને ખુશ રાખશે.
  • લોકોને તમારી વાણી ગમે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૭

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કામકાજમાં અવરોધ દૂર થશે.
  • સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહે.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવા પ્રેમ સંબંધ બંધાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યમાં અવરોધ દૂર થશે.
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
  • ધન ખર્ચ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • તમારા નિર્ણયને સંમતિ મળે.
  • તમારા વિરોધીઓ નબળા જણાય.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • કોઈ મહત્વની વાત જાણવા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પરિવારમાં થોડો તણાવ રહે.
  • ઉતાવળા સ્વભાવ પર નિયંત્રણ રાખો.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • રાહત મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વ્યવસાયમાં નુકસાન થઈ શકે.
  • અભાવ આવવા દેવો નહિ.
  • આસપાસની વસ્તુ રંગીન લાગે.
  • નવી વસ્તુ શીખવા મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨