Relationship Tips/ પોર્ન ફિલ્મોને જોઇ શારીરિક સંબંધો બાંધવાથી થઇ શકે છે મોટી મુસિબત

આપણા દેશમાં પોર્ન ફિલ્મોને જોવી ખૂબ જ સરળ બની ગઇ છે, જેને લઇને યુવા વર્ગ અને આધેડ વયનાં લોકોની માનસિકતા પર ભારે પ્રભાવ પડ્યો છે. ખાસ કરીને પોર્ન ફિલ્મ અને જેને આપણે બ્લ્યુ ફિલ્મ કહીએ છીએ,

Tips & Tricks Trending Lifestyle Relationships
પોર્ન ફિલ્મોને

આપણા દેશમાં પોર્ન ફિલ્મોને જોવી ખૂબ જ સરળ બની ગઇ છે, જેને લઇને યુવા વર્ગ અને આધેડ વયનાં લોકોની માનસિકતા પર ભારે પ્રભાવ પડ્યો છે. ખાસ કરીને પોર્ન ફિલ્મ અને જેને આપણે બ્લ્યુ ફિલ્મ કહીએ છીએ, તેમાં અલગ અલગ પ્રકારનાં આસનો દર્શાવવામાં આવે છે ત્યારે મોટાભાગનાં યુવાનો પોતાના પાર્ટનર સાથે આવા જ પ્રકારે સંભોગ કરવાનું ઈચ્છે છે અને કેટલાક તો તેનું અમલીકણ પણ કરે છે.

test 10 પોર્ન ફિલ્મોને જોઇ શારીરિક સંબંધો બાંધવાથી થઇ શકે છે મોટી મુસિબત

જણાવી દઈએ કે પોર્ન ફિલ્મોમાં દર્શાવાતા સંભોગનાં સીનમાં પોર્નસ્ટારને એક અલગ પ્રકારની પધ્ધતિથી સંભોગની ટ્રેનીંગ આપવામાં આવે છે. જે પુરુષે સેક્સ માણવાનું હોય તેને પણ મેડીકલી અને શારીરિક ચકાસણી કરીને સેક્સી સીન સુધી લઈ જવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તેજક, નશાયુક્ત ગોળીઓ અને સ્પ્રેનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવે છે. ખાસ પ્રકારની ટ્રેનીંગ સાથે આવા બોલ્ડ સીન શૂટ કરવામાં આવતા હોય છે. ભારતીય લોકો એમ જ સમજે છે કે પોર્ન ફિલ્મમાં બતાવાતા સેક્સી દ્રશ્યો કુદરતી હોય છે. એક મહિલા એક સાથે અનેક પુરુષો સાથે સંભોગ માણે છે અને પુરુષો પણ એક સાથે અનેક મહિલાની સાથે સંભોગ માણે છે. હકીકતમાં આવું કરવું ઘાતક છે. સિનેમાનાં પડદે આ બધું એક ફિલ્મીકરણ છે જ્યારે વાસ્તવિક જીવનમાં આવું કરવું જોખમી અને પ્રાણઘાતક બની શકે છે.

test 12 પોર્ન ફિલ્મોને જોઇ શારીરિક સંબંધો બાંધવાથી થઇ શકે છે મોટી મુસિબત

કેટલાક લોકો બ્લ્યૂ ફિલ્મનાં પ્રયોગો ઘરે કરે છે તો તેમના માટે પણ ચેતવણી છે કે પાર્ટનરની સાથે સંભોગને માણવા આવા કોઇ આસનોનો ઉપયોગ ન કરો નહી તો થઇ શકે છે મોટી મુસિબત. આવા પ્રકારે કરાતા સંભોગમાં જોખમ એટલું બધું રહેલું હોય છે કે માંસપેશીઓમાં રહેલો રસ ઉંમરનાં પ્રમાણમાં શોષાઈ જઈ શકે છે. જેથી કરીને મહિલા અને પુરુષોએ પોર્ન ફિલ્મને જોઈને ઘરે આવા આસનો કરવા માટે ચેતવા જેવું છે. ગુપ્તાંગ સંબંધી રોગો આવી શકે છે અને કેટલીક વખત તેમા બળતરા પણ થઈ શકે છે. નિષ્ણાંતો સેફ સંભોગની સલાહ આપે છે. સંભોગમાં આનંદ માટે પ્રયોગો થતા રહે છે પરંતુ જોખમી પ્રયોગો નહી કરવાની પણ નિષ્ણાંતો સલાહ આપે છે.

આ પણ વાંચો:પુરુષોની તુલનાએ સ્ત્રીઓ વધુ અનુભવે છે અન્ય લોકો પર વિશ્વાસ મુકવામાં ભય

આ પણ વાંચો: ‘રોઝ ડે’થી શરૂ થાય છે વેલેન્ટાઈન વીક, જાણો શા માટે પ્રેમીઓને આ દિવસે માત્ર લાલ ગુલાબના ફૂલ આપવામાં આવે છે?

આ પણ વાંચો:આજથી શરૂ ફેબ્રુઆરી ફેસ્ટિવલ..તારીખ 7 થી લઇને 21 સુધી ઉજવાશે જુદા-જુદા ડે..

આ પણ વાંચો:ડિજિટલ આર્કિટેક્ટ, વૈશ્વિક સ્તરે વિસ્તૃત થતી કારકિર્દી

આ પણ વાંચો:આ બીમારીઓનું મૂળ છે સ્માર્ટફોન, ચેતી જજો નહીં તો…