કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 23 સપ્ટેમ્બર આસો સુદ બીજ અને મંગળવારનો દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. હસ્ત નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.28 કલાકે થશે. સૂર્યાસ્ત 6.35 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે બીજું નોરતું છે.
બીજનીસમાપ્તિ : સવારે ૦૪:૫૧સુધી.સપ્ટે-૨૪
તારીખ:- ૨૩-૦૯-૨૦૨૫,મંગળવાર / આસો સુદ બીજચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૧ થી ૧૨:૩૧ |
| અમૃત | ૧૨:૩૧થી ૦૨:૦૨ |
| શુભ | ૦૩:૩૩ થી ૦૫:૦૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૪થી ૦૯:૩૩ |
| શુભ | ૧૧:૦૨થી ૧૨:૩૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- આંખ સંબંધિત સમસ્યાઓ આવે.
- આર્થિક નુકસાન થઈ શકે.
- ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
- મહેમાનો આવવાની અપેક્ષા છે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળે.
- કોઈપણ નિર્ણય લેવાનું ટાળવું પડશે.
- વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું ટાળો.
- પરિવારના સભ્યોને ખુશ રાખશો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- માતાપિતા તરફથી પણ પ્રેમ મળશે.
- કામમાં બેદરકાર ન થાઓ.
- પરસ્પર પ્રેમ દેખાશે.
- ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૩
- કર્ક (ડ , હ) :-
- પોતાને નિયંત્રણમાં રાખો.
- વધારે જવાબદારી લઈ શકો.
- માનસિક તાણ વધશે.
- સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- માનસિક શાંતિ આપશે.
- તમને ભાગ્યનો સાથ આપશે.
- મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
- સખત મહેનત કરો.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- સ્વાસ્થ્ય સમસ્યાઓ રહે.
- આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળે.
- પૈસા મળવાની સંભાવના છે.
- બાળકો સાથે સમય પસાર કરો.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- મહેનતુ લોકોને સફળતા મળશે.
- મિત્રો સાથે થોડી ક્ષણો વિતાવો..
- ભૂલોનું પરિણામ સહન કરવું પડે.
- ખાનપાનમાં સંયમ રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- તમારા સંબંધોમાં અંતર આવશે.
- સંબંધોને સુધારવામાં નિષ્ફળ થશો.
- પગારમાં વધારો પ્રાપ્ત કરશો.
- સ્વભાવ ચીડિયા થઈ જશે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- દરેક પરિસ્થિતિમાં પોતાને શાંત રાખો.
- ખર્ચમાં વધારે કરવાનું ટાળો.
- પરિવાર સાથે પ્રવાસ પર જવાય
- ઉચ્ચસ્તરીય સન્માન મળે.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- વધારે ચિંતા ન કરો.
- પોતાને અન્ય કાર્યોમાં વ્યસ્ત રાખો.
- ઘરના લોકોની સલાહ લો.
- પારિવારિક જીવનમાં શાંતિ લાવશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મોટો રોગની સંભાવના ઓછી રહેશે.
- સાવચેત રહેવાની જરૂર છે.
- મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો.
- કાર્યભાર અને વ્યસ્તતાથી થાક લાગે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તમારા પર નકારાત્મક અસર પડે.
- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
- કાર્ય ક્ષેત્રોમાં જબરદસ્ત પ્રદર્શન કરી શકશો.
- હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
- શુભ કલર – બ્રાઉન
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:શારદીય નવરાત્રિમાં મા દુર્ગાના આગમન અને પ્રસ્થાનની સવારી કઇ હશે? જાણો, એની વૈશ્વિક અસરો વિશે…
આ પણ વાંચો:નવરાત્રિમાં નવદુર્ગાના 9 સ્વરુપો અને મહિમા…તિથિ મુજબ શુભ રંગ જાણો!
આ પણ વાંચો:નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના, જાણો પૂજા વિધિ અને મંત્ર…
