Karan Johar/ કરણ જોહરને એવું શું થયું હતું કે હોળી રમવાનું જ છોડી દીધું…

કરણ જોહર તહેવાર ધૂમધામથી ઉજવે છે. કરણે એક કિસ્સો શેર કર્યો હતો. ફિલ્મમેકરે કહ્યું કે એમને હોળીથી નફરત છે તેનું કારણ અભિષેક બચ્ચન છે. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે અમિતાભના ઘરે જતા હતા. કરણ તેમના પિતા………..

Entertainment

Entertainment News: બોલિવૂડ કે ભોજપુરી કે સાઉથમાં હોળી ધામધૂમથી ઉજવવામાં આવે છે. અમુક સેલિબ્રિટી એવા હોય છે જ હોળીથી કોસો દૂર રહે છે.  કરણજોહર પણ આવા ફિલ્મ મેકર છે. જે પહેલા હોળી રમતા નહોતા. તેમને હોળી રમવાનેં જ બંધ કરી દીધુ હતું. અમિતાભ બચ્ચનના ઘરે હોળી રમવાનો આનંદ અલગ હોય છે.

કરણ જોહર તહેવાર ધૂમધામથી ઉજવે છે. કરણે એક કિસ્સો શેર કર્યો હતો. ફિલ્મમેકરે કહ્યું કે એમને હોળીથી નફરત છે તેનું કારણ અભિષેક બચ્ચન છે. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે અમિતાભના ઘરે જતા હતા. કરણ તેમના પિતા સાથે ઘરેજતા હતા ત્યારે હોળીનો રંગ લગાવવો પસંદ નહતો.

કરણને હોળી રમવું પસંદ નહતું તેવું અભિષેકે બધાને કહી દીધું હતું કે તેમને હોળી રમવી પસંદ નહતી. જે બાદ તેને ખોટું લાગી ગયું હતું. અભિષેકે એકવાર તેમને પુલમાં ફેંકી દીધો હતો, અને તેને રંગ પણ લગાવી દીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ હોળી પર આ ફિલ્મો થઈ હતી રિલીઝ, જાણો કુલ કલેક્શ

આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…