આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે અગિયારસનું શ્રાદ્ધ છે, જાણો કેવું રહેશે આજનું તમારું રાશિફળ 

આજે 17 સપ્ટેમ્બર ભાદરવા વદ અગિયારસ અને  બુધવારનો દિવસ છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. પુનર્વસુ  નક્ષત્ર બેઠું છે

Dharma & Bhakti Top Stories Religious Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

 

આજનું પંચાંગ: આજે 17 સપ્ટેમ્બર ભાદરવા વદ અગિયારસ અને  બુધવારનો દિવસ છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. પુનર્વસુ  નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.26 કલાકે થશે. સૂર્યાસ્ત 6.41  કલાકે થશે.

  • તારીખ :- ૧૭-૦૯-૨૦૨૫, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૧ / ભાદરવા વદ અગિયારસ
  • રાશી :- કર્ક                (ડ,હ)
  • નક્ષત્ર :-પુનર્વસુ           (સવારે ૦૬:૨૭સુધી.)
  • યોગ :- પરિઘ                (રાત્રે૧૦:૫૦સુધી.)
  • કરણ :- બવ                  (બપોરે૧૨:૦૦સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજેનથી.
  • વિંછુડો આજેનથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કન્યા                                                 üકર્ક
  • સૂર્યોદય :- Øસૂર્યાસ્ત   :-

ü  ૦૬.૨૬એ.એમ                                   ü ૦૬.૪૧પી.એમ.

  • ચંદ્રોદય Øચંદ્રાસ્ત
  • ૦૩:૦૩એ.એમ.                     ü૦૩:૫૭પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૩૪ થી ૦૨:૦૫ સુધી

વ્રત અને તહેવાર / દિન વિશેષ

આજે અગિયારસનું શ્રાદ્ધ છે.

·        અગિયારસનીસમાપ્તિ: રાત્રે ૧૧:૩૯સુધી. 

  • તારીખ:- ૧૭-૦૯-૨૦૨૫, બુધવાર/ભાદરવા વદ  અગિયારસના ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ ૦૬:૨૬ થી ૦૭:૫૮
અમૃત ૦૭:૫૮થી ૦૯:૩૦
શુભ ૧૧:૦૩ થી ૧૨.૩૪
લાભ ૦૫:૧૦ થી ૦૬:૪૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૦થી ૦૯:૩૭
અમૃત ૦૯:૩૭થી ૧૧:૦૬

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મોજ-મજામા દિવસ જાય.
  • ધન લાભ થયી શકે છે
  • આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
  • કોઈને મદદ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સાચા અને ઉદાર પ્રેમ મળે.
  • આનંદ-પ્રમોદ થાય.
  • વડીલ માર્ગદર્શન પૂરું પાડશે.
  • થોડોક આરામ કરો .
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૯
  • મિથુન (ક, છ, ઘ) :-
  • પરિવારના સભ્યોની પ્રાથમિકતા આપજો.
  • સપનાના ભયને છોડો.
  • જીવનસાથી જોડે ફરવા જવાય.
  • નવા વિચારો આવે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૨

 

  • કર્ક (ડ , હ) :-
  • જીવનસાથી તરફથી ધ્યાન મળશે.
  • આજે લાભ થયી શકે.
  • તમારો ગેરફાયદો ઉપાડશે.
  • પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • આત્મવિશ્વાસ જીતાડી આપે.
  • કોઈ સ્થળેથી આમંત્રણ મળશે
  • સહનશક્તિની કસોટી થાય.
  • તકેદારી રાખવી પડશે..
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આર્થિક લાભ થાય.
  • કોઈક નવા પરિચયમાં આવે.
  • અંગત બાબતો શૅર કરતા નહીં.
  • સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ સારો જાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • આત્મવિશ્વાસથી સભર રહેશો.
  • વેપારમાં લાભ થશે.
  • વતર્તમાનને મજા માણો.
  • ખુશખુશાલ મિજાજમાં રહો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ભાગીદારો સહકારપૂર્વક વર્તશે.
  • અધૂરાં કાર્યો પૂરાં કરશો.
  • ધાર્મિક કાર્યમાં સમય વિતાવો.
  • બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અદભુત સરપ્રાઈઝ મળે.
  • આનંદ તથા મોજમજા મળશે
  • મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં.
  • સંબંધને પ્રોત્સાહન આપો.
  • શુભ કલર – જાંબુડી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
  • તમે કોઈકનો સાથ મિસ કરો.
  • પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે.
  • મહેમાન આજે ઘરે આવી શકે છે.
  • શુભ કલર – જભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ખર્ચ કરવો પડી શકે છે
  • લાકા સાથેની ગેરસમજ દૂર થશે.
  • પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે.
  • પરિસ્થિતિ સારી જણાય છે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આજે તમારો મિજાજ સારો રહેશે.
  • જીવનસાથી તમને વખાણશે.
  • પ્રેમમાં નવેસરથી પડાય.
  • વિશ્વાસ રાખો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રાદ્ધ 12 પ્રકારના હોય છે…દૈવિક શ્રાદ્ધ બનાવશે તમને સંપત્તિવાન…!!

આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…

આ પણ વાંચો:પિતૃપક્ષમાં આ ચીજવસ્તુઓ ખરીદવાની ભૂલ ન કરશો…પિતૃઓ રિસાઇ જશે!!