આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ કેળાનું દાન કરવું, કેવું રહેશે તમારું આજનું રાશિફળ 

આજે 4 સપ્ટેમ્બર ભાદરવા સુદ બારસ અને  ગુરુવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

આજનુંપંચાંગ: આજે 4 સપ્ટેમ્બર ભાદરવા સુદ બારસ અને  ગુરુવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.22   કલાકે થશે. સૂર્યાસ્ત 7.54 કલાકે થશે.

વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :

આજે કેળાનું દાન કરવું.

બારસનીસમાપ્તિ     :        સાંજે ૦૫:૫૪સુધી.

તારીખ:-      ૦૪-૦૯-૨૦૨૫, ગુરુવાર /ભાદરવા સુદ બારસનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૨૨થી૦૭:૫૬
લાભ ૧૨:૩૮થી૦૨:૧૨
અમૃત ૦૨:૧૨થી૦૩.૪૫
શુભ ૦૫:૨૦થી૦૬:૫૪

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૫૪થી૦૮:૨૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વિદેશમાંરહેતાલોકોતરફથીલાભથાય.
  • આર્થિકમોટોલાભથાય.
  • જુનાસંબંધોતાજાથાય.
  • ધાર્મિકકાર્યથાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ મોટી તક મળે.
  • વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
  • સારા લોકોથી જોડાઓ.
  • લોકો વિશે ખોટું વિચારવાથી બચો
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આવકનાસ્ત્રોતવધે.
  • નિર્ણયલેતાપહેલાવિચારકરવો.
  • માનસિક હિંસાથી દૂર રહો.
  • વિરોધીઓ મુશ્કેલીઓ સર્જશે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ, હ) :-
  • મિત્ર તરફથી લાભ થાય.
  • જમીન – મકાનથી લાભ થાય.
  • લોકોની ભૂલ શોધવાનું ટાળો.
  • ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ, ટ) :-
  • ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે
  • નવા મિત્રો બને.
  • ધનસંબંધીસમસ્યાનેકારણેચિંતારહ્યાકરે.
  • સલાહલઈનેકામકરવું.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો થાય.
  • નવી માંગણી થાય.
  • નવી યોજના બને.
  • કામની પ્રશંસા થાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર, ત) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • જીવનસાથી સાથે શ્રેષ્ઠતમ દિવસ વિતાવો.
  • તમારું સ્વાસ્થ સારું રહે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • દિવસ દરમિયાન લાભ થાય.
  • મૂંઝવણ તથા હતાશા ટાળવી.
  • આવકનો નવો સ્રોત ઊભો થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • ભાવી યોજના બને.
  • શુભ કાર્ય થાય.
  • સંબંધોમાં પ્રેમ વધે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ કાર્યમાં સફળતા મળે.
  • તમારો આત્મવિશ્વાસ વધે.
  • તમારા માટે સમય કાઢી શકો.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • ઊંધું પરિણામ આવી શકે.
  • લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે.
  • આર્થિક હાલત સુધરશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • હિંમતભર્યા નિર્ણયો લઇ શકાય.
  • હકારાત્મક પરિણામો લાવશે.
  • હળવાશ અનુભવશો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…

આ પણ વાંચો:મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…

આ પણ વાંચો:આ રાશિના જાતકોએ આરાધ્ય દેવની પૂજા કરવી, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ