કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
આજનુંપંચાંગ: આજે 13 નવેમ્બર, ગુરુવારનો દિવસ અને કારતક વદ નોમ છે. આ દિવસે ચંદ્ર સિંહ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા મઘા નક્ષત્રનું સંયોગ બન્યો છે. સૂર્યોદય 6.51 કલાકે થશે. સૂર્યાસ્ત 5.55 કલાકે થશે.
વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :
દત્તબાવાની કરવી.
નોમનીસમાપ્તિ :રાત્રે ૧૧:૩૩સુધી.
તારીખ:- ૧૩-૧૧-૨૦૨૫, ગુરુવાર /કારતક વદ નોમનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૫૧થી૦૮:૧૫ |
| લાભ | ૧૨:૨૩થી૦૧:૪૭ |
| અમૃત | ૦૧:૪૭થી૦૩.૧૦ |
| શુભ | ૦૪:૩૦થી૦૫:૫૫ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૫થી૦૭:૩૩ |
મેષ (અ, લ , ઈ) :-
કોઈને વચન આપવું નહિ.
તમને સાચો માર્ગ બતાવશે.
આજે તમારી લાગણીઓ વ્યક્ત કરો.
તમાર તરફ સરળતાથી લોકો આકર્ષિત થશે
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮
વૃષભ (બ, વ, ઉ) :-
શત્રુઓની યાદીમાં વધારો થાય.
કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
તમારા સપના અને આશાઓ પ્રત્યે વફાદાર રહેશો.
તમારા અંતરાત્માની વાત સાંભળો.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૨
મિથુન (ક, છ, ઘ) :-
સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
તમારી કલ્પનાશક્તિ અને ક્રિએટિવિટી નવી ઊંચાઈએ જશે.
નવી સમજ અને વિચારો મળશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯
કર્ક (ડ, હ) :-
પરિવારનું ધ્યાન રાખવું.
પ્રવાસના યોગ બને.
નવી બાબતો શીખો અને જ્ઞાન વધારો.
લોકો તમારા વિચારો સાંભળવા એક્સાઈટેડ રહે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૪
સિંહ (મ, ટ) :-
પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.
તમારા વિચારો ખુલીને વ્યક્ત કરો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૧
કન્યા (પ, ઠ, ણ) :-
તમારા વિચાર તમને નવી દિશામાં લઇ જાય.
તમારી ફીલિંગ્સ વ્યક્ત કરવામાં સંકોચ ન રાખો.
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
સાંધાના દુખાવાની સમસ્યા રહે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૧
તુલા (ર, ત) :-
વેપારમાં નવા કોન્ટેક્ટ્સ નવી દિશા આપશે.
આજે કોઈ મહત્વના વ્યક્તિને મળશો.
ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
લગ્નજીવન સુંદર જણાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮
વૃશ્વિક (ન, ય) :-
આશાવાદી બનશો.
સાધન ચાલવતા ધ્યાન રાખવું.
સંબંધો મજબૂત બનશે અને ખુશી રહેશે.
તમારી સામાજિક ઓળખ વધશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૪
ધન (ભ, ધ, ફ, ઢ) :-
શારીરિક પીડા સહન કરવી પડે.
નવા કાર્ય પૂર્ણ થાય.
ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે.
મિત્રો અને સંબંધીઓ સાથે સમય વિતાવવાની તક મળશે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬
મકર (ખ, જ) :-
જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
તમારું વ્યક્તિત્વ વધુ શક્તિશાળી અને આત્મવિશ્વાસી બને.
વિચારોમાં સ્પષ્ટતા અને નિર્ણય લેવાની ક્ષમતા વધશે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૫
કુંભ (ગ, શ, સ, ષ) :-
ધન સબંધી બાબત ઉકેલાય.
કોઈની પર વિશ્વાસ ન મુકવો
જીવનમાં તાજગી અને ઉત્સાહ આવશે.
ખુલ્લા મનથી નવા ગોલ્સ શોધો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૯
મીન (દ, ચ, ઝ, થ):-
મિત્રની મદદ મળે.
કુટુંબીજનોથી પ્રેમ મળે.
લગ્નજીવનમાં મીઠાશ આવે.
આનંદમય દિવસ જાય.
શુભ કલર – નીલો
શુભ નંબર – ૬
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
