Feature/ WhatsAppમાં સ્ટેટસને લઈને આવી રહ્યો છે મોટો બદલાવ, ફીચર વિશે તમે પણ જાણીલો

સ્ટેટસ મળતાની સાથે જ તુરંત એક્શન લઇ શકો છો. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઘણી વખત ભૂલથી સ્ટેટસ પર તસવીરો કે વીડિયો અપલોડ થઈ જાય છે.

Tech & Auto
Untitled 461 WhatsAppમાં સ્ટેટસને લઈને આવી રહ્યો છે મોટો બદલાવ, ફીચર વિશે તમે પણ જાણીલો

વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું રહે છે. ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ ફોટા એડિટ કરવા માટે Undo અને Redo બટનો પર કામ કરી રહી છે. હવે એક તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે કંપની WhatsApp Status માટે પણ નવું Undo બટન લાવવા જઈ રહી છે. આ Undo બટન સ્ટેટ્સ લગાવતા સમયે તમારાથી થયેલી ભૂલને લઈને સુધારી શકશો.

આ પણ વાંચો ;Recipe / દિવાળી પર ઘરે બનાવો પરંપરાગત માવાના ઘૂઘરા, ખાવાની મજા પડશે