Bollywood/ કઈ અભિનેત્રીઓ છે લિટલ મરમેઇડની યાદીમાં જેમને સોશિયલ મીડિયા પર મચાવી છે ધૂમ

અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ સાથે એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમને સોશિયલ મીડિયા પર આવા ફોટોશૂટ કરાવ્યા છે, જેના કારણે તે એક મરમેઇડ જેવી દેખાઈ રહી છે.

Trending Entertainment
અભિનેત્રીઓ

મરમેઇડ હાલના સમયમાં બધાના મોઢામાં આવતો પહેલો શબ્દ છે ,કારણકે 26મીએ ધ લિટલ મરમેઇડની રિલીઝની લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રીઓ પોતાના લૂકને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ સાથે એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમને સોશિયલ મીડિયા પર આવા ફોટોશૂટ કરાવ્યા છે, જેના કારણે તે એક મરમેઇડ જેવી દેખાઈ રહી છે. કોણ છે આ અભિનેત્રીઓ આવો જાણીએ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. હાલમાજ આલિયાએ પાણીની અંદરની ખૂબ જ સુંદર તસવીર શેર કરી હતી. જેમા તે ખૂબ જ સુંદર મરમેઇડ જેવી લાગી રહી હતી. જેને જોઈને તેના ચાહકો તેને મરમેઇડ કહીને કોમેન્ટ પણ કરી રહ્યા હતા.

Alia Bhatt આ પરણિત એક્ટરને માનતી હતી બેસ્ટ કિસર, આપ્યા હતા 10 માંથી 10 પોઇન્ટ | Entertainment News in Gujarati

દીપિકા પાદુકોણ

દીપિકાસોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી અભિનેત્રી છે,તે વૈશ્વિક સ્ટાર પણ  છે. તેને અંડરવોટર શૂટથી લઈને રેડ કાર્પેટ અપિયરન્સ સુધી બધું જ આપ્યું છે. અભિનેત્રીની આ અંડરવોટર તસવીર ખૂબ જ સુંદર છે અને તેણે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પોઝ પણ આપ્યો છે.

દીપિકા પદુકોણ: મારા કરિયરની સૌથી પડકારજનક ભૂમિકા ભજવ્યાનો સંતોષ | Deepika Padukone The satisfaction of playing the most challenging role of my career

જ્હાનવી કપૂર

જ્હાનવી કપૂર બોલિવૂડની સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે. તે અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેમજ જ્હાનવી દરેક લુકમાં અદભૂત દેખાય છે. થોડા સમય પહેલા જ્હાનવીએ તેના મરમેઇડ પોશાકમાં હલચલ મચાવી હતી. જ્હાનવીએ લાઇટ બ્લુ રંગનો ડ્રેસ પહેર્યો હતો અને તે તેમાં અદભૂત લાગી રહી હતી. આ સાથે તેના ચાહકોએ પણ તેના જોરદાર વખાણ કર્યા હતા.

Janhvi Kapoor says that she and her father are not rich enough to pay the producers to cast her : Bollywood News - Bollywood Hungama

તારા સુતરીયા

તારા સુતરિયા એક એવી અભિનેત્રી છે, જે પોતાની બોલ્ડનેસ માટે ફેમસ છે. તારાએ ધ લિટલ મરમેઇડથી પ્રેરિત થઈને ફોટોશૂટ પણ કરાવ્યું છે. જેમાં તારાએ સફેદ અને લીલા રંગનો પોશાક પહેર્યો હતો અને અદભૂત પોઝ આપતાં તસવીરો ક્લિક કરી હતી. તેની આ તસવીરો પરથી નજર હટાવવી પણ મુશ્કેલ છે.

Tara Sutaria Looks Gorgeous In Black Outfit. Seen Pics Yet?

સારા અલી ખાન

લિટલ મરમેઇડની યાદીમાં સારા અલી ખાનનું નામ પણ સામેલ છે. જેમ કે સારા ઘણીવાર સોશિયલ મીડિયા પર હોલિડે તસવીરો શેર કરતી જોવા મળે છે. થોડા સમય પહેલા તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર સફેદ બિકીનીમાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે મરમેઈડની જેમ ડાઈવિંગ કરી રહી હતી.

Bollywood Actress Sara Ali Khan Shared Her 5 Fitness Lessons | સારા અલી ખાને શેર કર્યું તેનું ફિટેનસ અને બ્યુટીનું સિક્રિટ, આકારણે રહે છે સ્લિમ એન્ડ ફિટ

આ પણ વાંચો:પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની આવતીકાલે સગાઈ, પ્રિયંકાની માતાએ આપી આ પ્રતિક્રિયા, કહી મોટી વાત

આ પણ વાંચો:હોસ્પિટલમાં દાખલ થયો સિંગર પેપોન, બેડ પરથી શેર કરી ઈમોશનલ નોટ

આ પણ વાંચો:વિદેશમાં ધમાલ મચાવવા તૈયાર ‘ધ કેરળ સ્ટોરી’, અમેરિકા-કેનેડામાં રિલીઝ, ડિરેક્ટરે કહ્યું- આ ફિલ્મ એક મિશન છે

આ પણ વાંચો:આગ કે કાવતરું! જે સ્ટુડિયોમાં તુનિષા શર્માનો મળ્યો હતો મૃતદેહ,તેબળીને થયો રાખ

આ પણ વાંચો:અબ્દુ રોજિક વિરુદ્ધ નોંધાઈ FIR, રેસ્ટોરન્ટમાં પિસ્તોલ લોડ કરતા મળ્યો હતો જોવા