Not Set/ દીપિકા-રણવીરના લગ્નની આ તસ્વીરો જોઈ તેમ…

મુંબઇ, દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નના અન્ય ફોટાઓ સામે આવ્યા છે. આ તસ્વીરો તે 2 તસ્વીરો કરતા અલગ છે, જે દીપવીરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. તાજેતરમાં સામે આવેલ ફોટામાં તેઓ બંને તેમના સંબંધીઓ સાથે જોવા મળી રહ્યા છે. આ તસ્વીરો કોંકણી રિવાજથી થયેલ લગ્નની છે. જણાવીએ કે બોલિવૂડના આ પાવર […]

Trending Entertainment
rrq દીપિકા-રણવીરના લગ્નની આ તસ્વીરો જોઈ તેમ...

મુંબઇ,

દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નના અન્ય ફોટાઓ સામે આવ્યા છે. આ તસ્વીરો તે 2 તસ્વીરો કરતા અલગ છે, જે દીપવીરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. તાજેતરમાં સામે આવેલ ફોટામાં તેઓ બંને તેમના સંબંધીઓ સાથે જોવા મળી રહ્યા છે. આ તસ્વીરો કોંકણી રિવાજથી થયેલ લગ્નની છે. જણાવીએ કે બોલિવૂડના આ પાવર કપલે 14 નવેમ્બરે ઇટાલીના લેક કોમોમાં પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

दीपिका-रणवीर की शादी: सामने आई दूसरी तस्वीरें, यहां देखें

રિપોર્ટ્સનું માનવામાં આવે તો દીપવીર તેમના પરિવારજનો સાથે હાલ ઈટલીમાં છે. 17 નવેમ્બર પછી તેઓ ભારત પરત ફરશે. જે રેસોર્ટમાં સ્ટાર્સ રોકાયા છે તેને 17 નવેમ્બર એટલે કે આજ સુધી બૂક કરવામાં આવ્યો છે. ભારત આવ્યા પછી દીપિકા અને રણવીર કામમાં વ્યસ્ત થઇ જશે.જોકે લગ્ન પછી બંને સ્ટાર્સના પરિવાર તરફથી બેંગ્લોરમાં રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી છે.

दीपिका-रणवीर की शादी: सामने आई दूसरी तस्वीरें, यहां देखें

રણવીર અને દીપિકાએ ગુરુવારે સિંધી રિવાજથી લગ્ન કર્યા. કેમકે રણવીર સિંહ સિંધી છે અને તેમની પત્ની દીપિકા પાદુકોણ કોંકણી સંસ્કૃતિથી આવે છે, એટલા માટે લગ્ન રસ્મો બંને પરંપરાઓ પ્રમાણે થયા છે.

दीपिका-रणवीर की शादी: सामने आई दूसरी तस्वीरें, यहां देखें

એવા પણ ન્યુઝ છે કે આ ન્યુ કપલ લગ્ન પછી એક નવા ઘરમાં પોતાની ન્યુ લાઈફ શરુ કરશે. એક વેબસાઈટ મુજબ દીપિકા અને રણવીરે મુંબઇના જુહુમાં મોટો બંગ્લો ખરીદ્યો છે. જેની કિંમત 50 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. બંને આ બાંગ્લામાં ખુબ જ પર્સનલાઈઝ્ડ ઇન્ટિરિયર કરવા માંગતા હતા. હાલ કામ  ચાલુ છે. તેથી અત્યારે તેઓ તેમના હાલના ઘરમાં રહશે.

दीपिका-रणवीर की शादी: सामने आई दूसरी तस्वीरें, यहां देखें

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇટલીથી આવ્યા પછી રણવીર પત્નીના સાથે તેમના જ ઘરે રહેશે. બંને 18 નવેમ્બરે ભારત આવશે. એ પછી બંને 2 રિસેપ્શન પાર્ટી આપશે. પહેલી રિસેપ્શન (21 નવેમ્બરે) બેંગ્લોરમાં અને બીજી રિસેપ્શન પાર્ટી (28 નવેમ્બર) મુંબઇમાં થશે. આ સિવાય અન્ય એક રિસેપ્શન પાર્ટીની ચર્ચા છે, જે 1 ડીસેમ્બરે હશે..

दीपिका-रणवीर की शादी: सामने आई दूसरी तस्वीरें, यहां देखें

દીપિકા અને રણવીરે પહેલા તેમના મેરેજના બે ફોટો શેર કર્યા હતા. પહેલી સિંધી રિવાજની તસ્વીર તો બીજી કોંકણી રિવાજથી થયેલ લગ્નની તસ્વીર શેર કરી હતી. ફોટામાં બંને ખુબ જ સુંદર અને આકર્ષક જોવા મળી રહ્યા છે.

दीपिका-रणवीर की शादी: सामने आई दूसरी तस्वीरें, यहां देखें

આપને જણાવી દઈએ કે દીપિકાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ તસ્વીરોને 15 કલાકમાં 49 લાખથી પણ વધારે લાઈક્સ મળી. તો રણવીર સિંહને 34 લાખ લાઈક્સ મળી છે.

दीपिका-रणवीर की शादी: सामने आई दूसरी तस्वीरें, यहां देखें

બંનેએ આ ફોટાઓને ટ્વીટર પર પણ પોસ્ટ કર્યા છે. દીપિકાના એકાઉન્ટ પર એક કલાકમાં 1 લાખથી વધુ લોકએ તેમને પસંદ કર્યા છે. તો 18 હજાર લોકોએ રીટ્વીટ અને 5 હજારથી વધુ લોકોએ કોમેન્સ કરી છે. તો રણવીરના ટ્વીટર એકાઉન્ટ પર 78 હજાર લાઈક મળી. 14 હજાર રીટ્વીટ અને 4 હજાર કોમેન્સ આવી છે.

दीपिका-रणवीर की शादी: सामने आई दूसरी तस्वीरें, यहां देखें