Viral Video/ ડાન્સ કરતા કરતા એક મહિલા ફ્લોરથી નીચે પડી, વિડીયો વાયરલ થતા લોકો લઈ રહ્યા છે મજા

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા ડાન્સ કરતી હોય છે, પરંતુ આ સમયે મહિલા સાથે થાય છે એવું કે ત્યારબાદ લોકોને હસવું પડે…

Videos
ડાન્સ

આજનો યુગ એ ઈન્ટરનેટનો યુગ કહેવાય છે, જ્યાં ઈન્ટરનેટની દુનિયા પણ કમાલ છે જ્યાં, કયા સમયે શું જોવા મળે એ અંગે કઈ કહી શકાતું નથી. અમુક વખત તો સોશિયલ મીડિયા પર એટલા કમાલના ડાન્સ વીડિયો વાયરલ થતા હોય છે, જે લોકો માટે આ દિવસોમાં દિલચસ્પીનું કારણ બની જાય છે.

આ પણ વાંચો :લાલ સાડીમાં યુવતી કર્યા આવી રીતે શાનદાર સ્ટંટ, બેકફ્લિપ જોઇને લોકો થયા દિવાના

આ જ પ્રકારે એક વિડીયોમાં લોકોના દિલચસ્પીનું નિર્માણ થયું છે, એક મહિલાએ નશામાં ધુત થઈને ધમાલ મચાવી દીધી હતી, જેની ચારે બાજુ ચર્ચાઓ થઇ રહી છે. હકીકતમાં, જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા ડાન્સ કરતી હોય છે, પરંતુ આ સમયે મહિલા સાથે થાય છે એવું કે ત્યારબાદ લોકોને હસવું પડે એ નક્કી થઇ ગયું હતું.

https://twitter.com/HldMyBeer/status/1427751684722335746?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1427751684722335746%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fwoman-fell-down-from-the-floor-while-dancing-funny-video-goes-viral-785940.html

આ પણ વાંચો :કચરો વીણનારી મહિલા બોલી કડકડાટ ઈંગ્લીશ, વિડીયો જોઈને તમે પણ કહેશો વાહ

આ વિડીયો જોનારને પણ હકીકતમાં સમજમાં આવી જશે કે, શું થઇ રહ્યું છે. આ વિડીયોમાં હકીકતમાં મહિલા નશામાં ધુત થઈને ડાન્સ કરવા લાગી હતી અને ત્યારબાદ તે ડાન્સ કરતા કરતા ફ્લોર પરથી નીચે પડી ગઈ હતી.

આ પણ વાંચો :22 ફૂટ લાંબા સાપને ખભા પર લઈને જતો જોવા મળ્યો યુવક, વિડીયો જોઇને તમે ચકિત થઇ જશો

બીજી બાજુ આ વિડીયો જોઇને લોકો હેરાન પણ થઇ રહ્યા છે, તેઓ હસી પણ રહ્યા છે અને સાથે સાથે મજા પણ લઈ રહ્યા છે. ટ્વીટર પર આ વિડીયોને ‘@HldMyBeer’ના નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આ વિડીયોને અંદાજે ૧૭ હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. આ સાથે વિડીયોને લોકો શેર પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :દુકાનમાં ફરતા બતકનો ક્યુટ વિડીયો થયો વાયરલ, જોઇને તમે પણ થઇ જશો ખુશ

આ પણ વાંચો : દોસ્તને જોઈને સ્ટંટ કરવું યુવકને પડ્યું ભારે, સોશિયલ મીડિયામાં થઇ બેજ્જતી

આ પણ વાંચો :છોકરી ગઈ રહી હતી કાટ કે કલેજા દિખા દેંગે… અચાનક તેની મમ્મીએ આવીને માર્યો લાફો, જુઓ