Not Set/ ફિલ્મ/ “કેહતા હૈ યે દિલ”નું ઓફિશિયલ ટ્રેલર થયું રીલિઝ, ધમાલ મચાવશે આ “પ્રણય ત્રીકોણ”

શ્રીમંત ડોક્ટરનો ઘમંડી અને ઝઘડાળુ કોલેજ બોય પુત્ર આર્યનની બેસ્ટ ફ્રેન્ડ છે રીટા. કોલેજમાં ઘમાલ મચાવતા અને બિંદાસ્ત ફરતા આર્યન-રીટાની છાપ કોલેજનાં આચાર્યનાં મનમાં પૈસાદાર મા- બાપની બીગડેલી સંતાનોની હોય છે. ટ્વીસ્ટ ત્યાં જ છે કે, આર્યન-રીટાની મિત્રતાનો સખત વિરોધ કરનારી કોલેજના આચાર્યની પુત્રી રેશ્મા સાથે જ આર્યન પ્રેમમાં પડે છે. રીટા(આર્યનની ફ્રેન્ડ) આ ફિલ્મમાં […]

Entertainment Videos
keh ta hai yeh dil 3 ફિલ્મ/ "કેહતા હૈ યે દિલ"નું ઓફિશિયલ ટ્રેલર થયું રીલિઝ, ધમાલ મચાવશે આ "પ્રણય ત્રીકોણ"

શ્રીમંત ડોક્ટરનો ઘમંડી અને ઝઘડાળુ કોલેજ બોય પુત્ર આર્યનની બેસ્ટ ફ્રેન્ડ છે રીટા. કોલેજમાં ઘમાલ મચાવતા અને બિંદાસ્ત ફરતા આર્યન-રીટાની છાપ કોલેજનાં આચાર્યનાં મનમાં પૈસાદાર મા- બાપની બીગડેલી સંતાનોની હોય છે. ટ્વીસ્ટ ત્યાં જ છે કે, આર્યન-રીટાની મિત્રતાનો સખત વિરોધ કરનારી કોલેજના આચાર્યની પુત્રી રેશ્મા સાથે જ આર્યન પ્રેમમાં પડે છે.

રીટા(આર્યનની ફ્રેન્ડ) આ ફિલ્મમાં સમાંતર લીડ રોલમાં જોવા મળે છે, કારણ કે બગડેલી અને વગદાર છોકરી રીટા પણ તેના બોયફ્રેન્ડ (આર્યન) ના પ્રેમમાં પાગલ છે. અને આમ સર્જાય છે, એક કૌટુંબિક પ્રણય ત્રીકોણ. 90 નાં દાયકામાં રોમાંસ સાથે સુંદર સંગીતથી ભરપૂર આ પ્રણય ત્રિકોણની કહાની કઈ રીત આગળ વધે છે તે જાણવા “કેહતા હૈ યે દિલ” જોવાનું ચૂકવા જેવું તો બીલકુલ નથી. હા આ પ્રણય ત્રિકોણ ફિલ્મ 28 ફેબ્રુઆરીએ આવી રહી છે બીગ સ્ક્રિનસ પર…………

ફિલ્મ – “કેહતા હૈ યે દિલ” 

નિર્માણ અને નિર્દેશન – આર.કે. શર્મા

કંપની – ત્રિવેણી ફિલ્મો
સ્ટાર કાસ્ટ – રણબીર કલસી, એલેના તુત્તેજા અને શ્રાવણી સહાય તથા મતિન ખાન
સંગીત દિગ્દર્શક – ધર્મેન્દ્ર
ડીઓપી – વિનોદ શર્મા 

માણો ફિલ્મ “કેહતા હૈ યે દિલ”નું ઓફિશિયલ ટ્રેલર…….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.