Not Set/ હાર્દિકને કોંગ્રેસનો ટેકો, સૌરભ પટેલ પર વળતો પ્રહાર

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતા કોંગ્રેસના નેતા દ્વારા યોજાયેલા પત્રકાર પરિષદમાં પરેશ ધાનાણીએ સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણીને હાર્દિકના સમર્થનને ટેકો આપતા રાજ્ય સરકારની ટીકા કરી ઉજા પ્રધાન સૌરભ પટેલ પર વળતો પ્રહાર કર્યો હતો.   પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા,પ્રદેશ પ્રભારીશ્રી રાજીવ સાતવજી,વિપક્ષ નેતાશ્રી […]

Top Stories Ahmedabad Videos
mantavya 16 હાર્દિકને કોંગ્રેસનો ટેકો, સૌરભ પટેલ પર વળતો પ્રહાર

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતા કોંગ્રેસના નેતા દ્વારા યોજાયેલા પત્રકાર પરિષદમાં પરેશ ધાનાણીએ સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણીને હાર્દિકના સમર્થનને ટેકો આપતા રાજ્ય સરકારની ટીકા કરી ઉજા પ્રધાન સૌરભ પટેલ પર વળતો પ્રહાર કર્યો હતો.

 

પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા,પ્રદેશ પ્રભારીશ્રી રાજીવ સાતવજી,વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ” ખેડૂત દેવા માફી  અને લોકશાહી બચાવો ” ની માંગ  સાથે  ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમના  આયોજન માટે આજે કોંગ્રેસ દ્વારા યોજેલ મીટીંગમાં કલોલ દહેગામ માણસા અને ગાંધીનગર કોંગ્રેસ ના આગેવાનો ઉપસ્થિત રહિયા હતા..આવતીકાલે 2000 કાર્યકરો ની હાજરી માં રેલી અને ધરણા યોજાશે.