Not Set/ અમરેલીમાં મફતમાં ડુંગળી- લસણ વેચી કોંગ્રેસે કર્યો વિરોધ

અમરેલી, અમરેલીમાં કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે. કોંગ્રેસ દ્વારા મફતમાં ડુંગણી-લસણનું વેચાણ કર્યુ હતું અને રાજકમલ ચોક ખાતે વિરોધ કર્યો હતો. ખરીદદાર ન હોવાથી મફતના ભાવે ખેડૂત પોતાનો પાક વેચવા માટે મજબૂર થયો હોય તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરીને આ વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સરકાર ખેડૂતો સાથે ઓરમાર્યુ વર્તન કરી રહી હોવાનો પણ કોંગ્રેસ […]

Gujarat Others Videos
mantavya 320 અમરેલીમાં મફતમાં ડુંગળી- લસણ વેચી કોંગ્રેસે કર્યો વિરોધ

અમરેલી,

અમરેલીમાં કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે. કોંગ્રેસ દ્વારા મફતમાં ડુંગણી-લસણનું વેચાણ કર્યુ હતું અને રાજકમલ ચોક ખાતે વિરોધ કર્યો હતો. ખરીદદાર ન હોવાથી મફતના ભાવે ખેડૂત પોતાનો પાક વેચવા માટે મજબૂર થયો હોય તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરીને આ વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સરકાર ખેડૂતો સાથે ઓરમાર્યુ વર્તન કરી રહી હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આરોપ કરવામાં આવ્યો હતો.