candidate for Valsad/ વલસાડ બેઠક પર કોણ છે સંભવીત ઉમેદવાર, વાંચવા કરો ક્લિક

અહિંના ધારાસભ્ય ભરત પટેલની વાત કરીએ તો વલસાડમાં કોળી પટેલ સમાજનું પ્રભુત્વ ધરાવે છે. પટેલ સમાજ પ્રગતિ મંડળના સતત ચાર ટર્મથી પ્રમુખપદની…

Top Stories Gujarat Assembly Election 2022
Who is the potential candidate for Valsad seat?

આજે આપણે વાત કરીશું વલસાડ વિધાનસભા બેઠકની. વલસાડ બેઠક પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇના વતનની બેઠક છે. જાણીતા ફિલ્મ અભિનેત્રી નિરૂપા રોયની ભૂમિ છે. ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ માણેક શાહના પરિવારનું વતન છે અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બચપણની પ્રાથમિક શિક્ષણ મેળવેલ ભૂમિ છે.

2012 અને 2017માં ભાજપના ભરત પટેલે આ બેઠક સતત જીતી હતી. 2022માં આપના પ્રવેશ બાદ મતોના સમીકરણથી ત્રીપાંખીયો જંગ થાય સાથે ડેમ આંદોલનની અસર ચૂંટણી પર પડી શકે છે. શું ભાજપ ભરત પટેલને રિપિટ કરશે કે નવા ઉમેદવારને મોકો આપશે? શું કોંગ્રેસ ફરીથી નવા ઉમેદવારને તક આપશે? ભાજપ, કોંગ્રેસ અને આપના સંભવિત ઉમેદવારો અને શું છે સંભવિત ઉમેદવારોના નામનું રાજકારણ આવો જાણીએ.

અહિંના ધારાસભ્ય ભરત પટેલની વાત કરીએ તો વલસાડમાં કોળી પટેલ સમાજનું પ્રભુત્વ ધરાવે છે. પટેલ સમાજ પ્રગતિ મંડળના સતત ચાર ટર્મથી પ્રમુખપદની જવાબદારી નિભાવી રહ્યાં છે. બીજા પાસાની વાત કરવામાં આવે તો ભરત પટેલ આજ દિવસ સુધી કોઈ પણ વિવાદમાં ફસાયા નથી.

કોરોના કાળ દરમિયાનની જો વાત કરવામાં આવે તો તેમની કામગીરીને લઈને લોકોમાં નારાજગી જોવા મળી હતી. ઉણપ વખતે પોતાની કાર્ય ક્ષમતા સાબિત કરી શક્યા નહતા. સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ભરત પટેલ જીતતા આવ્યા છે પરંતુ ભજપ સંગઠન થકી જો નો રીપિટ ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે તો…

વધુ માહિતી માટે જુઓ આ વીડિયો