Not Set/ શા માટે સેક્સ દરમ્યાન આવતો હોય છે અવાજ?

આખરે સેક્સ કરવા દરમ્યાન શા માટે આવતો હોય છે અવાજ? જયારે એક રીડર પાસેથી જાણવાની કોશિશ કરી ત્યારે અમને એવો જવાબ મળ્યો, ‘અમારા હનીમૂન દરમિયાન, અમને ખબર નહોતી કે અમારા સેક્સ દરમિયાન, અમારો અવાજો ખૂબ જ જોરથી બહાર આવી રહ્યો હતો.  જયારે અમારા બાજુના રૂમમાંથી એક મહિલા અમારો દરવાજો ખટખટાવીને પૂછ્યું કે બધું બરોબર છે […]

Lifestyle Relationships
girlsound1 શા માટે સેક્સ દરમ્યાન આવતો હોય છે અવાજ?

આખરે સેક્સ કરવા દરમ્યાન શા માટે આવતો હોય છે અવાજ? જયારે એક રીડર પાસેથી જાણવાની કોશિશ કરી ત્યારે અમને એવો જવાબ મળ્યો, ‘અમારા હનીમૂન દરમિયાન, અમને ખબર નહોતી કે અમારા સેક્સ દરમિયાન, અમારો અવાજો ખૂબ જ જોરથી બહાર આવી રહ્યો હતો.  જયારે અમારા બાજુના રૂમમાંથી એક મહિલા અમારો દરવાજો ખટખટાવીને પૂછ્યું કે બધું બરોબર છે ને ત્યારે અમને ખબર પડી કે અમારો અવાજ કદાચ વધારે આવતો હતો.  અમે જયારે આ વાત પર ડિસકસ કર્યું ત્યારે ખબર પડી કે સારી ફીલિંગ ને એકબીજા સુધી પહોંચવા માટે અવાજ નિકાળી રહ્યા હતા.’

girlsound2 શા માટે સેક્સ દરમ્યાન આવતો હોય છે અવાજ?

યુનિવર્સિટી ઓફ લેન્કેશાયર અને યુનિવર્સિટી ઓફ લીડ્ઝ ખાતે કરવામાં આવેલા સંશોધનો અનુસાર, સ્ત્રીઓને સેક્સ દરમિયાન વધુ અવાજ નીકળતો હોય છે.  તેઓ આમ કરે છે કે જેથી તેમના પાર્ટનર વધુ સારી ઓર્ગેજ્મ મેળવી શકે.

girlsound3 શા માટે સેક્સ દરમ્યાન આવતો હોય છે અવાજ?

18 થી 48વર્ષ ની 71 સેક્સુઅલી એકટીવ મહિલાઓ પર કરવામાં આવેલા સંશોધન પછી,  એવું જાહેર થયું હતું કે સ્ત્રીઓ ફોરપ્લે અને અન્ય પ્રવૃત્તિઓ દરમિયાન ઓર્ગજમ મળી જતા હોય છે અને સેક્સ દરમિયાન તેઓ તેમના પાર્ટનર ને ક્લાઇમેક્સ સુધી પહોંચવા માટે અવાજ નીકાળતી હોય છે.

girlsound4 શા માટે સેક્સ દરમ્યાન આવતો હોય છે અવાજ?

ઘણા પાસેથી એમ પણ જાણવા મળ્યું કે, ‘અમે જાણેઅજાણે અમારા જીવનસાથીને એમ કેહવા માંગતા હોય છે કે આપણે જે ચાલી રહ્યું છે તે અમે પસંદ કરીએ  છીએ, અથવા એમનો આ એક્ટ અમને પસંદ છે, આ જતાવા માટે અમે અવાજ નીકાળતા હોય છે.’