PMLA Act/ પીએમએલએ એક્ટ હેઠળ ઈડીને કેમ ફટકાર લગાવાઈ

આ એક્ટ હેઠળ ઈડીને અનેક અધિકાર મળેલા છે

Top Stories India
Beginners guide to 70 3 પીએમએલએ એક્ટ હેઠળ ઈડીને કેમ ફટકાર લગાવાઈ

 

Delhi News : તમે સાંભળ્યું હશે કે કોઈ નેતા કે વ્યક્તિ સામે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ પીએમએલએ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કાનૂન હેઠળ ઈડીને જે શક્તિઓ પ્રદાન કરવામાં આવી છે તેને સુપ્રિમ કોર્ટે પોતાના 27 જુલાઈ 2002ના આદેશમાં બરકરાર રાખી છે. જોકે આ નિર્ણયની સામે ઈડીમાં રિવ્યુ પિટીશન પણ દાખલ કરવામાં આવી હતી. જે હાલમાં પેન્ડિંગ છે. હાલમાં પીએમએલએ હેઠળ ઈડીને અનેક અધિકાર મળેલા છે. જોકે ઘમીવાર સુપ્રિમ કોર્ટ ઈડી વિરૂધ્ધ સખત ટિપ્પણી કરીને તેને સલાહ પણ આપી ચુકી છે.

સુપ્રિમ કોર્ટે પોતાના 27 જુલાઈ 2022ના નિર્ણયમાં ઈડીના ધરપકડ, સંપત્તિ એટેચમેન્ટ અને સીઝ કરવાના અધિકારને કલમ-5, 8(4),15,17,19,45 અને 50 હેઠળ કાયદેસર ગણાવ્યા છે. તેની સાથે જ કલમ-45 હેઠળ જામની કડક શરતો વાળા પ્રાવધાન પણ સાચા છે.

સુપ્રિમ કોર્ટે 20 માર્ચ 2024ના રોજ કહ્યું હતું કે મની લોન્ડરિંગ કેસમાં ટ્રાયલમાં જો મોડુ થાય તો જામીન આપવામાં કોઈ મુસ્કેલી નથી. 4 ઓક્ટોબર 2023 ના રોજ સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે ઈડીના સમન્સ બાદ પણ તેનો સહયોગ ન કરવો એ ધરપકડનો આધાર ન હોઈ શકે. સાથે એમ પણ કહ્યું કે રિમાન્ડ સમયે એ જોવુ જરૂરી છે કે ધરપકડ યોગ્ય છે કે નહી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….