girnar/ ગિરનારની લીલી પરિક્રમાને શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી, ત્યારે તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં નહીં આવતા રોષ

કારતક સુદ અગિયારસથી શરૂ થતી ગિરનારની 36 કિમીની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમગ્ર ગુજરાત નહીં પરંતુ જુદા જુદા રાજ્યોમાંથી પણ આવી પહોંચે છે. ત્યારે વન વિભાગ અને તંત્ર દ્વારા પરિક્રમા રૂટ પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી અને બાદમાં સરકડીયા હનુમાન એ બીજો પડાવ છે […]

Gujarat Others
With only a few days left for Girnar's green tour to begin, there is outrage that the road is not being made by the system

કારતક સુદ અગિયારસથી શરૂ થતી ગિરનારની 36 કિમીની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમગ્ર ગુજરાત નહીં પરંતુ જુદા જુદા રાજ્યોમાંથી પણ આવી પહોંચે છે. ત્યારે વન વિભાગ અને તંત્ર દ્વારા પરિક્રમા રૂટ પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી અને બાદમાં સરકડીયા હનુમાન એ બીજો પડાવ છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તંત્ર દ્વારા જીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો જેના કારણે શ્રદ્ધાળુઓ સરકડીયા હનુમાનના બદલે મારવેલાની ઘોડી તરફના માર્ગ પરથી પરિક્રમા કરતા હોય છે. ત્યારે સરકડીયા હનુમાનના મહંતે તંત્ર સામે રોષ વ્યક્ત કરીને જીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીનો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા અને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પરિક્રમાનો જીણા બાવાની મઢી થી સરકડીયા હનુમાન જવાના રૂટ પર તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં નહીં આવતા રોષ ફેલાયો છે અને વહેલી તકે રસ્તાનું કામ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે..

કારતક સુદ અગિયારસથી શરૂ થતી ગિરનારની 36 કિમીની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમગ્ર ગુજરાત નહીં પરંતુ જુદા જુદા રાજ્યોમાંથી પણ આવી પહોંચશે ત્યારે વન વિભાગ અને તંત્ર દ્વારા પરિક્રમા રૂટ પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યારે ગિરનારની લીલી પરિક્રમા નો પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી અને બાદમાં સરકડીયા હનુમાન એ બીજો પડાવ છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તંત્ર દ્વારા જીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો જેના કારણે શ્રદ્ધાળુઓ સરકડીયા હનુમાન ના બદલે મારવેલાની ઘોડી તરફના માર્ગ પરથી પરિક્રમા કરતા હોય છે ત્યારે સરકડીયા હનુમાનના મહંતે તંત્ર સામે રોષ વ્યક્ત કરીને જીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીનો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરી છે…


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.

whatsapp ad White Font big size 2 4 ગિરનારની લીલી પરિક્રમાને શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી, ત્યારે તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં નહીં આવતા રોષ


આ પણ વાંચો:E-Memo/સુરતમાં પાન મસાલા ખાઈને થુકનારા લોકો સામે કાર્યવાહી, 7 દિવસમાં 88 જેટલા વાહન ચાલકો સામે ઇ મેમો

આ પણ વાંચો:પ્રતિબંધ/જામનગરમાં આ સ્થળોએ ડ્રોન ઉડાડ્યું તો સીધા જેલભેગા થશો, વાંચો કેમ?

આ પણ વાંચો:Organic Farming/જામનગરના ગુલાબની સુગંધ પહોંચી છે 11,000 કિમી દૂર આવેલા કેનેડા સુઘી