Bullfighting/ હિંમતનગરમાં આખલાની લડાઈમાં મહિલા કૂટાઈ

હિંમતનગરના આખલાની લડાઈમાં બે બનાવો બન્યા છે. આ આખલાએ રસ્તે જતી બે મહિલાને હડફેટે લીધી છે, તેના પગલે બંને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બીજો બનાવ ટાવર રેલ્વેના ફાટક પાસે બન્યો હતો.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 14T165355.647 હિંમતનગરમાં આખલાની લડાઈમાં મહિલા કૂટાઈ

Himmatnagar news: હિંમતનગરના આખલાની લડાઈમાં બે બનાવો બન્યા છે. આ આખલાએ રસ્તે જતી બે મહિલાને હડફેટે લીધી છે, તેના પગલે બંને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બીજો બનાવ ટાવર રેલ્વેના ફાટક પાસે બન્યો હતો.

લડતા આખલા રોડ પર દોડતા રસ્તા પર અફરાતફરીનો માહૌલ હતો. આખલાઓએ રસ્તા પર પાર્ક કરેલા ટુ-વ્હીલરને પાડીને નુકસાન કર્યુ છે. આમ ત્રીજા દિવસે ચાર કલાકના અંતરે આખલાની લડાઈ જોવા મળી હતી. આમ હિંમતનગરમાં આખલાઓનો આતંક વધતો જાય છે અને તંત્ર મૂક બનીને તમાશો જોઈ રહ્યુ છે. કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. જાનહાનિ થાય નહીં ત્યાં સુધી તંત્ર તેની નીંભર નિંદ્રામાંથી જાગતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ