Not Set/ પોતાની હવસ સંતોષવા એક મહિલાએ જે કર્યું, તે વાંચીને તમે કહેશો – આવું થઇ શકે ખરું

આજના જમાનો એ ઘોર કળયુગનો સમય કહેવાય છે,  જેમાં લોકો પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે ઘણું બધું કરી શકતા હોય છે. જેમાં કોઈ વ્યક્તિને દગો કરવો, માર મારવો, તરપીડી કરવી, પરંતુ એક મહિલા પોતાની હવસ પૂરી કરવા

Top Stories Trending
a 20 પોતાની હવસ સંતોષવા એક મહિલાએ જે કર્યું, તે વાંચીને તમે કહેશો - આવું થઇ શકે ખરું

આજના જમાનો એ ઘોર કળયુગનો સમય કહેવાય છે,  જેમાં લોકો પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે ઘણું બધું કરી શકતા હોય છે. જેમાં કોઈ વ્યક્તિને દગો કરવો, માર મારવો, તરપીડી કરવી, પરંતુ એક મહિલા પોતાની હવસ પૂરી કરવા માટે કબ્રસ્તાનમાં મડદાં સાથે સંબંધ બાંધેએ કેટલું વ્યાજબી છે.આ વાત સાંભળી તમે કહેશો કે, આ તદ્દન ખોટું છે, પરંતુ આ એક સાચું ઉદાહરણ છે.

38 વર્ષની એક મોર્નિગ ગ્લોરી જે એક કબ્રસ્તાનમાં કામ કરતી હતી. જેને દાવો કર્યો છે કે તેને મડદાં સાથે શારીરીક સંબંધો બાંધ્યા બાદ તે પ્રેગનન્ટ થઈ છે. મડદાં સાથે સેક્સ કર્યા બાદ તેની પર હાલમાં ભારે દબાણ છે. ગ્લોરીએ ખુદ કબૂલ્યું છે કે, મને એ સમયે શું થયું હતું એ હું જાણતી નથી પણ આવેશમાં આવીને મેં મડદા સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા. તમે માની પણ નહીં શકો એવી આ સ્ટોરી છે.

આ મહિલાએ મડદાં સાથે સંબંધો બનાવ્યા બાદ જ્યારે તેને પોતાનો ટેસ્ટ કરાવ્યો તો તબીબોએ પણ આ બાબતને સમર્થન આપ્યું હતું. પોલીસે ગ્લોરીને એક મૃત વ્યક્તિ સાથે શારીરિક સંબંધો બાંધવાના ગુનામાં ધરપકડ કરી છે. બીજી તરફ હવે આ મહિલાએ મૃત વ્યક્તિના સંપત્તિ પર હકનો દાવો કર્યો છે કારણ કે તેના પેટમાં મૃતકનું સંતાન છે. એમ કાયદાના સ્વરૂપે બાળક એ મૃતકનું કાયદેસરનું સંતાન હોવાથી સંપત્તિ પર તેનો હક છે. આ મામલો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ