Navratri 2022/ મહેર જ્ઞાતિની મહિલાઓ 50 તોલા સોનાના દાગીના સાથે ગરબે ઘૂમે છે

મહેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપીને જાળવી રાખી છે. અને તે પણ પરંમપરાગત  પોષાક અને મોંઘા દાટ સોનાના દાગીના પેહરીને રમતા નજરે પડે છે. મહિલાઓ પણ ભાતીગળ પહેરવેશ અને સોનાના દાગીના પહેરી રાસ રમતી નઝરે પડે છે.

Gujarat Navratri culture Others Navratri 2022
મહેર

ગરબાએ ગુજરાતની ઓળખ છે.જેને વેસ્ટર્ન કલ્ચરે સાવ ભૂસી નાખવા તરફ વાળી છે. જયારે આ ગરબાને પોરબંદર જીલ્લાની મહેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપીને જાળવી રાખી છે. અને તે પણ પરંમપરાગત  પોષાક અને મોંઘા દાટ સોનાના દાગીના પેહરીને રમતા નજરે પડે છે. મહિલાઓ પણ ભાતીગળ પહેરવેશ અને સોનાના દાગીના પહેરી રાસ રમતી નઝરે પડે છે.ત્યારે પોરબંદરમાં દર વરસે મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વરા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાચમાં નોરતે મહેર સમાજના ભાઈઓ બનેનો દ્વરા પરમ્પરાગત પોષાક પહેરીને રાસ ગરબાની રમઝટ બોલાવે છે.આ ઉપરાંત મહેર જ્ઞાતિની મહિલા ઓ પોતાના શરીરે ૫૦-૫૦ તોલા સોનાના દાગીના પહેરી ગરબે ઘૂમે છે.

Untitled 4 3 મહેર જ્ઞાતિની મહિલાઓ 50 તોલા સોનાના દાગીના સાથે ગરબે ઘૂમે છે

ગરબા નૃત્ય એ ગુજરાત ની ઓળખ છે જેને વેસ્ટર્ન કલ્ચરે સાવ ભૂસી નાખવા તરફ વાળી છે જયારે આ ગરબા ને પોરબંદર જીલ્લા ની  મહેર જ્ઞાતિ એ મણિયારો રાસ નામ આપી ને જાળવી રાખી છે અને તે પણ પરમ્પરાગત પોષાક અને મોંઘા દાટ સોના ના દાગીના પેહરી ને રમતા નજરે પડે છે મહિલા ઓ પણ ભાતીગળ પહેરવેશ અને સોનાના દાગીના પહેરી રાસ રમતી નઝરે પડે છે.

Untitled 4 4 મહેર જ્ઞાતિની મહિલાઓ 50 તોલા સોનાના દાગીના સાથે ગરબે ઘૂમે છે

મહેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતી છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને   જીત હાસલ કરી હતી ત્યારે બુંગીયોઢોલ વગાડવામાં આવ્યો હતો ત્યારથી વિજયોત્સવ  મનાવામાં માં આવે છે ત્યારે પોરબંદર મહેર સમાજ દ્વારા આ મણિયારો રાસ જન્માષ્ટમી .હોળી અને નવરાત્રી માં પરમ્પરાગત પોષક પેહરી ને રમવા માં આવે છે.ત્યારે પોરબંદર માં દર વરસે મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વરા રાસ ગરબાનું આયોજન કરવા માં આવે છે. જેમાં ૫ માં નોરતે મહેર સમાજ ના ભાઈઓ બનેનો દ્વરા પરમ્પરાગત પોષાક પહેરી ને રા ગરબા ની રમઝટ બોલાવે છે.આ ઉપરાંત મહેર જ્ઞાતિ ની મહિલા ઓ પોતાના શરીરે ૫૦-૫૦ તોલા સોના ના દાગીના પહેરી ગરબે ઘૂમે છે.

Untitled 4 5 મહેર જ્ઞાતિની મહિલાઓ 50 તોલા સોનાના દાગીના સાથે ગરબે ઘૂમે છે

ગુજરાત ના લોકનૃત્યમાં રાસ ના ઘણા સ્વરૂપ છે જેમાં નો એક રાસ છે મણિયારો રાસ કે જે ખાસ કરી ને પોરબંદર જીલ્લા માં રમવા માં આવે છે અને દેશ વિદેશ માં કે પછી દેશ ના રાષ્ટ્રીય કાર્યક્રમ માં પણ રમવા માં આવે છે રાસ માં પુરુષો અનેમહિલા ઓ અલગ અલગ રીતે પોતપોતાના જુદા જુદા સ્ટેપ થી રાસ રમે છે.મહિલા ઓ જયારે આ મણિયારો રમવા આવે છે ત્યારે પોતાનો પોષાક હોઈ છે ઢારવો .કાપડું ,ઓઢણી અને ડોક માં સોનાનાહાર ( જુમણું ) કાન માં વેઢલા પેહરે છે જયારે પુરુષો રમે છે ત્યારે આંગણી .ચોયણી પાઘડી .ખેસ પેહરી ને રમે છે

Untitled 4 6 મહેર જ્ઞાતિની મહિલાઓ 50 તોલા સોનાના દાગીના સાથે ગરબે ઘૂમે છે

આજ ના જમાના માં સોના ના ભાવ સાંભળી ને લોકો સોનું લેવા નું ટાળે છે ત્યારે મહેર જ્ઞાતિ ની મહિલા ઓ પોતાના શરીરે ૫૦-૫૦ તોલા સોના ના દાગીના કોઈ પણ જાત ની બીક વગર પેહરી ને પુરા જોશથી રમે છે.

આ પણ વાંચો:કોંગ્રેસમાં બે જગ્યાએ ભડકો, ગુજરાત કોંગ્રેસના નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

આ પણ વાંચો:નરોડામાં રખડતાં પશુએ યુવકને ગંભીર રીતે કર્યો ઘાયલ, મગજમાં થયું હેમરેજ

આ પણ વાંચો:  અમદાવાદ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનો શુભારંભ